________________
૨૩૬
સાગર તે પ્રશ્ન ૧૧૫૪-પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાને અધિકાર હતો, હાલ અંગમાંથી આચારાંગ સિવાય બીજાનો નિષેધ શા માટે ? | સમાધાન-કાલવિશેષે સાધ્વીઓને છેદાદિસો આપવાને નિષેધ તો શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેવી રીતે સંપ્રદાયથી આચારાંગ સિવાયને નિષેધ સંભવિત છે.
પ્રશ્ન ૧૧પપ-ઠાણુગના સાતમા ઠાણમાં ૭ નિદ્દો કહ્યા છે. ૮મા શિવભૂતિની ગણના કરી નથી, તો આ આઠમે કેમ ગમ્યું નહીં હોય ? - સમાધાનશ્રીસ્કન્દિલાચાર્યે અનુગની વ્યવસ્થા કરેલ હોવાથી તેમનાથી પહેલાના થયેલા સાત નિહ્ન મૂલમાં કહ્યા છે; વળી પુસ્તકારહણ શ્રીદેવદ્ધિક્ષમાશ્રમણે કર્યું તેમાં જે તે નિદ્ધને અધિકાર ન કહેવાય તે પૂર્વકાલીય શ્રીસંઘની અપ્રમાણિકતા થાય. માટે તે નિદ્રોને અધિકાર ચાલુ રાખ્યો છે.
પ્રશ્ન ૧૧૫૬-સાતે નિદ્દોમાં કેટલાકને ૧૧ અંગનું અને કઈ કઈને તો પૂર્વનું પણ જ્ઞાન હતું એટલે તે બધાએ ત્રીજુ ઠાકુંગસૂત્ર તે ભણેલાજ હતા, અને ઠાણાંગના ૭મા સ્થાનમાં એ સાતે નિહ્નોની વાત આવે છે, ત્યારે તે જાણતાં એમને ખબર તો પડી જ હશે કે અમે નિદ્ભવ થવાના છીએ. છતાં શા માટે આગળ ભણવાનું ચાલુ રાખ્યું હશે ? આ હિસાબે તો એમ સમજાય છે કે સૂત્રની શબ્દરચનામાં પાછળથી ફેરફાર થયેલ હોવો જોઈએ.
સમાધાન-જમાલિનિહવને ખુદ ભગવાનના વચનની જ શ્રદ્ધા નહેતી તે પછી નિ થનાર શ્રદ્ધાવાન હોય એમ નિર્ણય ન થાય, અથવા સાવચેત હેય અને ભાગ્યે પણ ભૂલાવે તે તેમાં પણ આશ્ચર્ય શું? જ્યોતિષ અને નૈમિત્તિકના સાચા નિર્ણયોમાં શું તેમ નથી બનતું?
પ્રશ્ન ૧૧૫૭-તીર્થક આહાર ન લે તે આત્મામાં અનંતવીર્ય છતાં પણ શરીરમાં તો મંદતા આવી જાય અને વિશ્રાંતિ પણ તેથી લે.