________________
૨૫૬
સાગર
સવ થા સમ્યજ્ઞાન રૂપ જ છે. પણ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાને એવાં છે કે જો તેને ધારણ કરારા સમ્યગ્દષ્ટિ જ હોય તે। ત્રણે જ્ઞાનરૂપ ગણાય. માટે ‘“નમેા નાળસ’ એ પદનાં સમ્યગ્દષ્ટિના મતિ, શ્રુન અને અવધિ વાજ ત્રણ નાતેની સાથે મનઃપત્ર અને કૈવલજ્ઞાન લઇ પાંચ જ્ઞાનાને નમસ્કાર કરાય અને તેની આરાધ ગણાય.
પ્રશ્ન ૧૨૦૫-જ્ઞાનની આરાધના માટે જેવી રીતે ‘શ્રીઞાનારાજ્ઞસૂત્રાય નમ:' વગેરે લેાકેાત્તરના જાપ વિગેરે . કરવામાં આવે છે, તેવી રીતે ‘શ્રીમારતાય નમ:' વિગેરે લૌકિકને કેમ કરવામાં આવતા નથી ?
સમાધાન-શ્રીઆચારાંગસૂત્રેા ત્યારેજ સમ્યગ્દાન રૂપ છે કે જ્યારે તેને ગ્રહણ કરનાર સન્યષ્ટિ હોય અને ભારતાદિ શાસ્ત્રોને ત્યારેજ અજ્ઞાન રૂપ કહેવાય કે જ્યારે ગ્રહણ કરનાર જીવ મિથ્યાર્દષ્ટિ હેય, પરંતુ પ્રરૂપ્રણા કરનાર સ્વામીની અપેક્ષાએ પ્રકૃતિથી વિચારવામાં આવે તે। શ્રીઆચારાંગાદિત્રાજ શ્રીજિનેશ્વરભગવાને જગતના જીવાને મેક્ષપ્રાપ્તિ માટે કહેલ છે તેથી પ્રકૃતિ અપેક્ષાએ સમ્યગ્દાનરૂપ એવા આચારાંગાદિસૂત્રેાના જાપઆદિ કરાય છે અને તેજ કરવા ચેગ્ય છે.
પ્રશ્ન ૧૨૦૬-જે વસ્તુ જે સ્વરૂપે હાય તેવા સ્વરૂપે માનવી અને કહેવી એ જ સમ્યગ્દષ્ટિનુ લક્ષણ છે એમ ખરૂ ?
સમાધાન-સમ્યગ્દર્શનાદિ, વાદિ, પ્રમાણાદિક અને દ્રવ્યાદિ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે માનવાં અને કહેવાં એ જ સમ્યગ્દષ્ટિનું લક્ષણુ છે.
પ્રશ્ન ૧૨૦૭-કાઈ મનુષ્યાદિ પ્રાણી સમ્યગ્દર્શનાદિ પદાર્થાને યસ્થિતપણે માનતા હાય અને પ્રરૂપણા અન્યથા કરે તેને શ્રદ્ધા સાચી હોવાથી સમ્યગ્દષ્ટિ કહેવાય કે નહિ ?
સમાધાન–વસ્તુતાએ સમ્યગ્દર્શનાદિ તત્ત્વાને સમગ્દર્શનાદિ તરીકે માનવાં તે સમ્યગ્દ ́નનું કાર્ય છે, પશુ સમ્યગ્દર્શન તે। તે શુદ્ઘમાન્ય