________________
૨૫૮
સાગર થાય ત્યારે તેની દશા કારમી થાય. તેને તે સન્માર્ગે ચાલનારાઓને * ઉન્માર્ગગામિ ઠરાવવા તથા મિથ્યાત્વી ઠરાવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે ભગવાન મહાવીરમહારાજાની વખત ઘણું અન્યમૂથિક પાંખડી હતા, પરંતુ ગોશાલાની માફક ઘાતકી ઉપદ્રવ કરવાનું તથા માલિની માફક કોઈને પણ સમક્ષ આવીને યધા તદ્દા બવાનું ભગવાન મહાવીરમહારાજાને થયું નથી. આ વસ્તુ વિચારનારો સુઝ મનુષ્ય સહેજે સમજી શકશે કે ઉત્સત્રભાષક એવા જૈનને અંગે તે અનંતસંસારને નાશ કરનાર એ બેધિલાભ ભવાંતરે પણ મુશ્કેલ જ છે. વળી સાચા મોક્ષમાર્ગ ઉપર થયેલે હૈષ પણ એની હેરાનગતિમાં અને દુલભબોધિપણામાં વધારો કરે તે સ્વાભાવિક જ છે. આ પ્રશ્ન ૧૨૦૦-પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યગ્દર્શન ન રહે એમ ખરું? છે. સમાધાન-વાદિતાના સ્વરૂપને અંગે જે જે જીવાદિતત્ત્વ સ્વરૂપે હોય તેને તે તે સ્વરૂપે માને અને કહે તેજ સમ્યગ્દર્શન ગણાય એ વાત ખરી છે. પરંતુ વ્યવહારને અંગે તેમ નથી.
પ્રશ્ન ૧૨૧૭-શ્રીનંદીસૂત્રને પફખીમૂવ વિગેરેમાં સ્પષ્ટપણે સૂત્ર તરીકે જણાવ્યું છે. છતા નંદીને અધ્યયન તરીકે કેમ કહેવાય છે?
સમાધાન-સર્વ ભૂતસ્કની આદિમાં શ્રી નંદીનું કથન થાય તેથી તે મૃતનો અંશ હોઈ સર્વ શ્રુતકની અંતર્ગત છે અને તેથી શ્રુતસ્કંધના અવયવરૂપ ગણાઈને અધ્યયન ગણાય
પ્રશ્ન ૧૨૧-પંચમેઝિનમસ્કારને શ્રુતસ્કંધ કે મહાગ્રુતસ્કંધ કેમ કહેવાય છે? અને જો એ શ્રુતસ્કંધ છે તે પછી પ્રતિક્રમણ શ્રુતસ્કંધના અવયવ તરીકે કેમ બેલાય છે?
સમાધાન-પંચનમસ્કારને સ્વતંત્રપણે મહામૃતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે કહેવાય ? સર્વશ્રુતની યાવત નંદીની પણ આદિમાં અને સર્વ અનુગની આદિમાં તેમજ સામાયિક ગ્રહણદિની ક્રિયાની આદિમાં