Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 304
________________ સમાધાન ૨૬૯ સંધ્યાકાળને વખત થવા આવે તે ત્યાં શું રાત્રિના બીજા સમયથી ગણત્રી લેવી તેમાં બીજા સમયને હેતુ શે ? સમાધાન-યુગને પલટો કે વર્ષને પટે શ્રાવણ વદી એકમની સંધ્યાકાળથી ગણાય છે. અને તેનાજ બીજે સમયે મહાવિદેહમાં થાય, સૂર્યના ઉદયને એમાં નિયમ નથી પણ તેની મંડલગતિ ઉપર આધાર રાખે છે. પ્રશ્ન ૧૨૪૨-મૂલાના પાંચે અંગ અભયે પન્નવણા આદિ કોઈમાં છે કે કેમ? આ તરફ તે કાંદા સિવાય ચારે અંગ સાધુ સાધ્વી પણ વાપરે છે. " સમાધાન-જે કે શ્રાદ્ધવિધિમાં મૂલાના પાંચ અંગ અભક્ષ્ય કહ્યાં છે. તો પણ વર્તમાનમાં મૂળા સિવાય બાકીના અંગે ઘણી જગ્યાએ વપરાય છે. પ્રશ્ન ૧ર૪૩-મેરૂની વાવડીમાં તિર્યંચની ઉત્પત્તિમાં પંચૅક્રિય જલચર એકલા કે વિદ્રિય પણ થાય ? તે સમાધાન-મેરૂની વાવડીયોમાં વિલેંદ્રિય હોય તો અસંભવિત નથી. પ્રશ્ન ૧૨૪૪–અત્યારે વિજયાષ્ટકમાં એકેક તીર્થકર ભગવંત વિચરે છે તો બાકીની સાત સાત વિજમાં કેવલીઓ હોય કે કેમ? અને હેય તે તે સહિત દશ દશ લાખને કેવલિ પરિવાર ગણેલ છે કે કેમ ? સમાધાન-વર્તમાનમાં મહાવિદેહમાં તીર્થકરોની હયાતિવાળા જે વિજયો છે. તે જ વિજય હંમેશાં જધન્યપદ વખતે રહે એવો નિયમ દેખવામાં આવ્યો નથી. બાકીની વિજયોમાં પણ સાધુનું વિચારવું અને કેવલિનું દેવું સર્વકાલે અસંભવિત છે એમ કહેવાય નહિ. પરંતુ અધિક્તા તીર્થકરેની સાથેના કેવલિસાધુઓની હેયજ તેથીજ તે સંખ્યા ગણ.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320