Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 318
________________ સમાધાન ૨૮૩ શ્રદ્ધાવાળાએ માન્ય કર્યા નથી અને તેવા સંભવ પણ નથી. પ્રશ્ન ૧૨૭૪-સૂર્યના ઉદ્દયમાં જે તિથિ વતી હાય તે માનવી જ જોઇએ એમ નહિ ? સમાધાન–સૂર્યના ઉદયને ફરસવાળી તિથિ જો માનવી જ જોઈએ એવા નિયમ રાખીએ તે અષ્ટમી ચતુર્દશી આદિ પ તિથિના ક્ષયની વખતે સાતમ અને તેરસ આદિતા જ ઉદય છે માટે તે દિવસે આઠમ–ચૌદશઆદિ માનનારા અથવા આઠમ-ચૌદશઆદિ માની તેની આરાધા કરનારા માથી વિપરીત જ ગણાય. અર્થાત્ આઠમ— ચૌદશઆદિ માનનારા અગર સાતમ આઠમ આદિને ભેળી માનનારા થઇને પણ આઠમઆદિ માનનારા જે છે તે બન્ને મિથ્યાલી થાય. જો એમ કહેવામાં આવ કે ઉદ્દયને ફરસવાવાળી માનવી જ એમ નહિ. પણ ઉદયને ક્રસવાવાળી જ માનવી એમ કહેવામાં આવે તેા આઠમઆદિ તિથિએ જ્યારે ઉદયને ન ક્રૂસીને ક્ષય પામે ત્યારે તે આઠમ આદિની આરાધના સાતમ માનીને કે આઠમ માનીને પણુ કરનારા મિથ્યાત્વીજ થાય. એટલે આ ગાથાથી નથી તેા ઉદયવાળી તિથિ માનવીજ એવા નિયમ થતેા, તેમ ઉદયવાળી જ માનવી એવા પણુ નિયમ થતેા નથી. આ ગાથા તે। ક્ષય કે વૃદ્ધિના પ્રસંગ ન હેાય ત્યારે માત્ર ઉદયવાળી તિથિ એટલે ઉદયને ક્રસનારી છે તે દિને અન્ય ઉદય જે આવતા છે ત્યાંસુધી આરાધનાની તિથિને માનવા માટે જ છે. આજ કારણથી શ્રીશ્રાદ્ધવિધિકારે સામાન્ય પતિથિના અધિકારમાં આ ગાથા લખી છે અને પતિથિની હાનિવૃદ્ધિનું પ્રકરણ પછી ઉપસ્થિત કરેલું છે વળી તેમ હોવાથી જ તિયિને આરંભ, ભાંગ કે સમાપ્તિકાલ અગર પ્રત્યાખ્યાનકાલ કે પ્રતિક્રમણ કાલને લઈને આરાધના કરનારને અહેારાત્રની આરાધના ન થવાથી અને મૂલગુણ ઉત્તરગુણની વિપરીત આરાધના થવાથી મિથ્યાત્વઆદિ દેષાવાળા માન્યા છે. પ્રશ્ન ૧૨૭૫-જે અષ્ટમી આદિ પુતિથિ ઉદયને ક્રસવાવાળી હાય તે જરૂર માનવી જોઇએ એમ તેા ખરું કે નહિ ?

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320