Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 312
________________ સમાધાન ૨૭૭ સમાધાન-બુધેિ આ વિચારણાથીજ તપ મૂકી દીધો અને. પ્રથમ તો જ્ઞાનીને એ પ્રશ્ન છે કે જે જીને કેવલજ્ઞાન-દર્શનાદિની પ્રાપ્તિ નથી થતી તે પુણ્યના ઉદયે કે પાપના ઉદયે ? દરેકને પાપના ઉદયને જ કબુલ પડશે શીયાળીયાની પાછળ વાધ પડ્યો હોય અને શીયાળી પંજામાં આવી ગયા તે પછી કંઈ આંખ મીંચવાથી છૂટી શકવાનો નથી. તેમ ગુનેગાર પણ આંખ મીચામણ કરે તેટલા માત્રથી છટકી શકતો નથી. જ્યાં સુધી કેવલજ્ઞાન નથી ત્યાં સુધી હું પાપી નથી એમ કહેવા માત્રથી જીવન પાપના પંજામાંથી છૂટક થાય તેમ નથી. આત્માના સ્વાભાવિક કેવલાદિ ગુણ પ્રાપ્ત થાય નહિં ત્યાં સુધી પાપીપણું દરેક આત્માને છે અને તે પાપના ક્ષય માટે તપ કરે એ આવશ્યક છે. | મન ૧૨૬૩–પાપ થયું ગયા ભવમાં અને તપ આ ભવમાં ? તેથી ગયા ભવમાં બંધ માટેની તપશ્ચર્યા આ ભવમાં કેમ થઈ શકે ? આગ લાગે ત્યાં અને પાણી રેડાય અહીં ? એવું આ તે થાય ? સમાધાન-ખાઈમાં ખરડાયેલાં લુગડાં તળાવમાં બે યજ છે. ગયા ભવમાં આત્મા ખાઈ જેવો હતો. આજે મનુષ્ય ભવે તળાવ જેવો હઈ તપ કરે છે. પ્રશ્ન ૧૨૬૪-સ્ત્રીએ- તમે ૪ જિલ્લા ગ્રા' બેસી શકે કે નહિ? સમાધાન-તે પૂર્વની વાણુ હેવાથી સ્ત્રીઓને બે લ ાને અધિકાર નથી. પ્રશ્ન ૧૨૬૫–ારાયસારા” ૦ એ ગાથા એક સાથે મોટા ઉચ્ચારથી કેમ બેલાય છે? સમાધાન–શ્રીહરિભદ્રસૂરિમહારાજાએ ૧૦૪૪ ગ્રંથ મન વ્યા તેમાં આ સંસારરાવાની ૪ ગાથાઓ છેલ્લા ૪ ગ્રંથ રૂ૫ છે અંત અવસ્થામાં

Loading...

Page Navigation
1 ... 310 311 312 313 314 315 316 317 318 319 320