________________
સમાધાન
૨૫ સમાધાન-બને માન્યતાવાળા વ્યવહારરાશિને તો અનાદિ માને છે, એક વર્ગ વ્યવહારરાશિને અપરા પર જવાની વ્યવહારિપણાની પ્રાપ્તિની અનાદિતાને લીધે મનુષ્ય પણદિની માફક અનાદિ માને ત્યારે બીજો વર્ગ વ્યવહારરાશિના જેવો વ્યવહારિપણામાં જ અનાદિકાલથી છે એમ માની નિગદ અને અવ્યવહારરાશિની માફક તેને અનાદિ માને છે.
પ્રશ્ન ૧૨૫૮-અત્રિ મળતા” એ ગાથામાં ત્રસાદરિણામ અને નિગેહવાસ જણાવીને અવ્યવહાર અને વ્યવહાર વિભાગ કરે છે એમ નહિ? - સમાધાન-જેઓ બાદરપૃથિવીઆદિથી વ્યવહારિપણું માને છે જેઓ બાદરનિગોદમાં આવવાથી વ્યવહારિપણું માને તે બન્ને વર્ગને આ ગાથામાં ઉપલક્ષણથી વ્યાખ્યાન લેવું જ પડે. પહેલા પક્ષવાળા તસરૂને અર્થ કરતાં પડ્યાનુપૂવથી બાદરપૃથ્વીપણે સુધી જાય અને બીજે વર્ગ “
નિયવાને અર્થ માત્ર સૂક્ષ્મનિગદ લોવી એમ કરે. અહી ત્રસાદિ અને નિગેદ શબ્દ હેવાથી જે તેમ ન કરવામાં આવે તે ત્રાસપણું નહિ પામેલા સમગ્ર જીવોને અવ્યવહારરાશિવાળા ગણવા પડે અને તેવી માન્યતાવાળે તે કઈ વર્ગ છે નહિ. એટલું નહિ પરંતુ તેમ માનવા જતાં પૃથ્વી આદિ જે બાદ પૃથક પૃથફ છવપણાધારા કે શરીરના બાદરપણુઠારા વ્યવહારમાં આવે છે તેને પણ વ્યવહારરાશિવાળા એ છે એમ માનવાને પ્રસંગ રહે નહિ.
પ્રશ્ન ૧૨૫૯-શ્રીમહાવિદેહક્ષેત્ર અને ભરત, ઐરાવત ક્ષેત્રમાં માસ, તુ, વર્ષ અને યુગ આદિની શરૂઆત માટે કેટલું આંતરૂં છે?
સમાધાન-શ્રીભગવતીજીના પાંચમા શતકના પહેલા ઉદેશાના “અળતરપુરહરસમસિ” વાક્યથી તથા શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ આદિનાં તેવા વાક્યોથી એ નક્કી થાય છે કે જે સમયે ભરત એરાવતમાં વર્ષ આદિને આરંભ થાય તે પછીના બીજા સમયથી જ શ્રીમહાવિદેહમાં વર્ષ ઋતુ આદિને આરંભ થાય છે. ભારતમાં શ્રાવણ વદ એકમના સંધ્યાકાલથી