________________
૨૭૪
સાગર
પછી ભલે તે કદાચિત સૂક્ષ્મ અવસ્થામાં કે સાધારણ એવી વિગત અવસ્થામાં જાય તે પણ વ્યવહારરાશિમાં ગણાય છે. કેટલાકે જીવના શરીરધારાએ પૃથપણાના વ્યવહારને ન ગણતાં સક્ષમનિગોદને જ માત્ર અવ્યવહારરાશિ તરીકે ગણુને બીજા બધા સંસારી જીવને વ્યવહાર રાશિમાં ગણે છે.
. ફ છે . * પ્રશ્ન ૧ર૧પ-વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિમાં પરસ્પર અલ્પબહુત શી રીતે છે? ને
સમાધાન-સીધી રીતે અવ્યવહારરાશિ અને વ્યવહારરાશિમાં અહ૫બહુત શાસ્ત્રમાં કહ્યું હોય એમ સંભવ નથી. કારણ કે અવ્યવહારરાશિની કલ્પનાજ યૌક્તિક છે. અને તેની સિદ્ધિ માટે “રાત્વેિ મળતા શીવા ને િવ વત્તો તરૂપરિણામો’ એ શ્રીજિનભગણિક્ષમાશ્રમણછઆદિની કરેલી ગાથાઓને આધાર લેવાય છે. પરંતુ સાદી સમજથી એમ કહી શકાય કે જીવના શરીરધારા વ્યવહારિપણને ગણતાં વ્યવહારરાશિવાળા છે કરતાં અવ્યવહારરાશિયા અનંતગુણ છે, પરંતુ એકલી સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારરાશિ તરીકે ગણે તો કદાચ અવ્યવહારિયા અસંખ્યગુણાજ થાય.
પ્રશ્ન ૧૨૫૬-સર્વજીવનું મૂલસ્થાન અવ્યવહારરાશિજ છે એમ ખરું ?
સમાધાન-સર્વજીનું મૂલસ્થાન અવ્યવહારરાશિજ છે એવું તેઓજ માની શકે કે જેઓ બાદરપૃથ્વિીકાયાદિપની પ્રાપ્તિથી વ્યવહાર રાશિપણું માને. પરંતુ જેઓ બાદરનિદપણા આદિની પ્રાપ્તિથી વ્યવહાર રાશિ માનનારા હેય તેઓ સર્વ જીવોનું મૂલસ્થાન અવ્યવહારશશિ છે અમ માની શકે નહિ કેમકે એ વાત તે બન્ને પક્ષવાળા માને જ છે કે જેટલા જીવ મેક્ષે જાય તેટલા જ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે અને મોક્ષે ગયેલા છે તે એક નિગોદને અનંતમો ભાગજ હંમેશ માટે છે.
પ્રશ્નન ૧રપ૭-વ્યવહારરાશિવાળા છ અનાદિ ખરા કે નહિ?