________________
સમાધાન
૨૫૭ તાના કારણભૂત એવું આત્મસ્વરૂપ છે, અને તે કારણથી તો સિદ્ધદશા અને અપર્યાપ્તાદિ દશામાં મન નથી અને તેથી માન્યતા પણ નથી, છતાં ક્ષાયિકઆદિ સમ્યફ તે રહી શકે છે, છતાં શાસ્ત્રકારોએ કાયા અને વચન મનને આધીન હેવાથી મનની માન્યતા તે કાર્ય તરીકે લક્ષણમાં લીધી છે. એટલે સુદ્ધાત્મપરિણામથી જેમ માન્યતા એફખી હોય તેમ પ્રરૂપણ પણ સમ્યગ્દર્શનવાળાની ચેખિી જ હોય આ કારણથી તે શાસ્ત્રકારે ઉત્સત્રભાષકોને બેધિ-સમ્યકત્વને નાશ તથા અનંતસંસાર થવાનું જણાવે છે. યાદ રાખવું જરૂરી છે કે કુવલયપ્રભ-આચાર્ય અને વસુરાજાઆદિની માન્યતા ખોટી નહિ છતાં ઉન્માર્ગનાં વચને જ તેમને અનર્થકારક થયાં છે. વળી કાયાદિથી થતા પ્રણમાદિતે અંગે રખાતા કુલ, ગણાદિ આકાર પણ તેથી જ સફલ ગણાય.
પ્રન ૧૨૦૮-ઉત્સસૂત્રભાષકને અનંતો સંસાર રખડેજ પડે એવો નિયમ ખરો?
સમાધાન-જેમ પ્રજ્ઞાપનીયભાષાની અપેક્ષાએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતસંસાર રખડાવનાર કહેવાય તેમ ઉસૂત્રભાષણમાં અનંત સંસાર રખડવાનું કહેવાય પ્રજ્ઞાપનીયભાષાએ શાસ્ત્ર એક.
મનન્તાચનુવાન્તિ, ચલેં નન્માનિ મૂતા એમ કહી અનંતાનુબંધીવાળાને અને તે મિથ્યાત્વ વિના હેય નહિ એ અપેક્ષાએ મિથ્યાત્વને અનંતસંસાર વધારનાર સ્પષ્ટપણે ગણાવ્યો છે, છતાં એમ તો ન જ કહી શકાય કે અનંતાનુબંધી અને મિથ્યાત્વને ખપાવ્યા પછી અનંતસંસાર રખડીને જ મોક્ષ મેળવે એટલે જેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી મેળવેલે અનંતસંસાર ફળ અનુભવવારૂપે ઓછો થઈ જાય અને વાવત અંતર્મુહૂર્તા માં પણ તે જીવ મોક્ષને મેળવી શકે તેમ ઉસૂત્રભાવી પણ અનંતો સંસાર મેળવેજ છે. એમ શાસ્ત્રકારોના “સુર”ના વચનથી કહેવામાં બાધક કહેવાય નહિ. સામાન્ય રીતે સર્વ મિથ્યાત્વી જેવો સત્રથીજ વિરહજ માનનારા અને બોલનારા હોય છતાં જેઓ જૈન નામ ધારણ કરીને તથા શાસનના ધુરંધર બનીને ઉત્સત્ર બોલનારા