Book Title: Sagar Samadhan Part 02
Author(s): Anandsagarsuri
Publisher: Jain Pustak Pracharak Samstha

View full book text
Previous | Next

Page 297
________________ ૧૬૨ સાગર દિન તમિપિ વિઘરે વડમિતિ અર્થાત મોક્ષની પ્રાપ્તિમાં જે સમ્યગ્દર્શનાદિ કારણ છે તેની બધા એને મારી શક્તિ પ્રાપ્તિ કરાવું અને મહને મોક્ષનાં સાધનમાં વિન કરનાર કેવોને પણ મેક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાના વિનમાં હું વતું નહિ. આ વાત ધ્યાનમાં આવશે ત્યારેજ કૌશબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતનને ઠગવાવાળી એવી મૃગાવતીને ચંડપ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતા કેમ પકડી કે રોકી નહિં ? તેને ખુલાસો થશે અને એને પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવર્તી ભરતમહારાજા આદિએ પિતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષાગ્રહણમાં કેમ રોક્યો નહિ? આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગ્દર્શનને ધારણ કરનાર પુરૂષ વજનને તે શું ? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તો મદદ કરનારજ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયે હેય તો પણ સ્તુતિપાત્રજ છે. એમ સમ્યગ્દર્શનવાળો માને અને તેથીજ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રી બાહુબલિજીની ભરત મહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી વિવાાં રે” અને “ રિ વહાફ” એ શ્રીમદ્ધિદિનકૃત્યની ગાથાઓને અનુસારે અપરાધી એવા દર્શનમાત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકૂલ વિચારવાનું સમ્યફ દૂષિતજ થાય એમ સમજી અપરાધી એવા પણ શ્રીસંઘથી પ્રતિકૂલ નજ વિચારવું અને નજ કરવું એમ માનવું પ્રતિકૃતિ નથી અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવતસ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર પ્રચંડદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલને ડામ ઢાંકવા માટે રાજા પણ સાથે સુવર્ણપટ્ટ જે શરૂ કરાવ્યું તે વ્યાજબીજ ઠરશે. પ્રશ્ન ૧૦૪૪–ભગવાન શ્રી અજીતનાથજી અને શ્રીશાતિનાથજીએ સિદ્ધાચલજી ઉપર માર્યા કર્યા ત્યારે સાધુ-સાધ્વીઓ ગિરિરાજ ઉપર

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320