________________
સમાધાન
૧૭૩ नाद सणिस्स नाणं नाणेण विणा न हुति चरणगुणा । चरणाहितो मोक्खा०' શ્રી ઉત્તરાધ્યયન. એમ કહી જ્યારે સમ્યગ્દર્શનઆદિ ત્રણથી મોક્ષ કહે છે.
વળી બાળગુદિ સાદુ' શ્રીઅનુયોગદ્વાર “નારિયાર્દિ મે' વિશેષાવશ્યક એમ કહી કેટલીક જગપર જ્ઞાન અને ક્રિયાથી મક્ષ જણાવે છે.
વળી આવશ્યકનિયંક્તિમાં નાનું વાત તે સામે ચ ગુત્તિ તિબ્દ સમાને છે .” એમ કહી જ્ઞાન તપ અને સંયમથી મોક્ષ જણાવે છે તેનું કારણ શું?
સમાધાન-વપરદર્શનવાળાની સભાની અપેક્ષાએ સમ્યગ્દર્શનઆદિ ત્રણને અને સમ્યગ્દર્શનસંપન્ન એવા સંઘની સભાની અપેક્ષાએ કે કેવલ પરદર્શનની સભાની અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને મોક્ષમાર્ગ જણાવાય તે ઠીક જ ગણુ.
તપ એ ચારિત્રને વિભાગ છતાં માત્ર કર્મક્ષયમાં તેની પ્રધાનતા જણાવવા માટે નિયુક્તિમાં તપને જુદું ગણાવ્યું છે. વાસ્તવિકતાથી જુદુ જે તપ માનીયે તો તે તપનું આવારકકર્મ જુદું માનવું જોઈએ. શ્રીહરિભદ્રસૂરિજી “સચ્ચારિત્ર વાત’ એમ કહી પ્રત્યાખ્યાનમાત્રને ચારિત્રરૂપ જણાવે છે આજ વાત “સંગમતવ એ નિર્યુક્તિની વ્યાખ્યામાં પણ તપને સંજમને ભેદ જણાવવાથી સ્પષ્ટ છે.
પ્રશ્ન ૧૦૬૨-આનંદશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રીગૌતમસ્વામીએ સહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ ? અથવા અભૂતપદાર્થની અશ્રદ્ધા કહેવાય કે નહિ ?
સમાધાન-સભૂતપદાર્થ ની અશ્રદ્ધા તે ગણાય અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે ગૌતમસ્વામીજીને આલોચનાઆદિ કરવાનું ફરમાવ્યું છે.