________________
૨૫૦ -
સાગર
(૨) ભગવાનનાં વચને નૈગમાદિ, વ્યવહારાદિ, જ્ઞાનાદિ અને ઉત્સર્ગાદિની વિધિ આદિવાળાં હેવાથી જુદા જુદા નયવાળાં છે અને તે વચને સમુદાયેજ સર્વનયરૂપ છે.
(૩) ભગવાનનાં વચનની ભગવાને જ જણાવેલી સ્યાદવાદ મુદ્રાએ સ્યાસ્પદને જોડીને વ્યાખ્યા જે કરવામાં આવે તેજ તે સુવર્ણ સિદ્ધિ સમાન થાય છે.
(૪) ભગવાનના સર્વનયમય વચને ઈતિરેતર નયની સાથે સાપેક્ષતા જણાવવા માટે સ્યાસ્પદ જોડ્યા સિવાય લેવામાં આવે તો તે બધાં વચને એકનયમય થવાથી લેઢાની જેવાં ગણાય.
(૫) ભગવાનના વચનને સ્યાસ્પદ લગાડીને જેઓ સમજે અને માને તેઓ જ સમ્યગ્દર્શની ગણાય.
(૬) ભગવાનના વચનને પણ જેઓ સ્યાસ્પદ જગ્યા વિનાજ ગ્રહણ કરે તેઓ મિથ્યાદિષ્ટ હોય છે.
પ્રશ્ન ૧૧૯૨-આચારાંગાદિ દ્વાદશાંગીનું જ્ઞાન સમ્યફશ્ચત છે કે મિયામૃત છે ?
સમાધાન-સમ્યગ્દષ્ટિ સ્યાદવાદની શ્રદ્ધાવાળા હેવાથી સ્યાસ્પદને લગાડીને જ. તે વચનો ગ્રહણ કરે અને તેથી તેને જે જ્ઞાન થાય તે સમ્યફશ્ચત કહેવાય.
પ્રશ્ન ૧૧૯૩-આચારાંગઆદિ શાસ્ત્રોનું જ્ઞાન અજ્ઞાન કેમ કહેવાય ?
સમાધાન-ભિયાદષ્ટિ છ સભ્યશ્રદ્ધારહિત હેવાથી તેજ આચારાંગાદિ શાસ્ત્રોને સ્યાસ્પદ લગાડવા સિવાય અને ક્ષમાર્ગના ઉપયોગીપણું સિવાય ગ્રહણ કરે તેથી તે અજ્ઞાન ગણાય.
પ્રશ્ન ૧૧૪-જ્ઞાનના સમ્યફપણું કે મિયાપણાને હેતુ કયો ?
સમાધાન-ગ્રહણ કરનારની શ્રદ્ધા સાચી હોય તે તે સર્વજ્ઞાનને રયાસ્પદની સાથે જોડે અને તેથી સમ્યજ્ઞાન ગણાય અને જો તેમ ન થાય તે તે જ જ્ઞાન મિયાજ્ઞાન ગણાય.