________________
સમાધાન
૨૫૧ પ્રશ્ન ૧૧૯૫લૌકિક ભારતઆદિ શાસ્ત્રોને મોક્ષના હેતુ પણે ન ગ્રહણ કરે તેમ સંસારના હેતુપણે પણ ન ગ્રહણ કરે, પરંતુ માત્ર પદાર્થજ્ઞાનની બુદ્ધિથી જ ગ્રહણ કરે તો અજ્ઞાન કહેવાય કે કેમ?
સમાધાન-માત્ર પદાર્થને જાણવાની દષ્ટિએ પણ લૌકિક શાસ્ત્રોનું જ્ઞાન જેમ સ્યાસ્પદથી જોડ્યા વિનાનું તેમ જ મે ક્ષના હેતુભૂત ન હવાથી અજ્ઞાન ગણાય તેમ લેકર શ્રુત પણ. જો કે પ્રકૃતિએ સમ્યજ્ઞાન ગણાય છે કેમકે ભગવાન જિનેશ્વરમહારાજે મેક્ષ માટે જ તે નિરૂપણ કરેલ છે છતાં તે પણ જે સ્યાસ્પદ યુક્તપણે કે મેક્ષના
તુ પણે ન લેવાય તો તે પણ અજ્ઞાન જ ગણાય, જે એમ ન ગણીએ તે સમ્યગ્દષ્ટિને પરસમય જે ભારતાદિ ગણાય છે તે જાણવાનું જરૂરી ન ગણાય અને સમ્યજ્ઞાનરૂપ ન ગણાય અને દેશનશિપૂર્વ સુધીનું જે લેકોત્તર શાસ્ત્ર છે તેને મિથ્યાદિષ્ટ અને અભવ્ય ગ્રહણ કરનાર બને નહિ. અર્થાત કોઈ પણ શાસ્ત્ર સ્યાસ્પદની મુદ્રાઓ કે મોક્ષમાર્ગના હેતુપણે ન ગ્રહણ થાય તે તે અજ્ઞાન ગણાય.
પ્રશ્ન ૧૧૯૬–સ્યાસ્પદથી યુક્ત અને મોક્ષના કારણભૂત જ્ઞાન તે સમ્યજ્ઞાન ગણાય કેમકે તે જ્ઞાન સર્વનયના સમુદાયવાળું હોય, પરંતુ નગમાદિ એકનયની અપેક્ષાએ જે જ્ઞાન તે જ્ઞાન ગણાય કે અજ્ઞાન ગણાય?
સમાધાન-સર્વ નયના સમુદાયમય એવા જૈનમતની અંતર્ગત એકલા નેગમાદિનાનું વાક્ય કે જ્ઞાન તે અપ્રમાણું પણું ગણાય નહિ તેમ પ્રમાણ પણ ગણુય નહિ. કિંતુ તેને પ્રમાણને અંશ ગણાય. અને જૈનમતની અંતર્ગત એવું પણ નૈગમાદિનયનું જ્ઞાન સર્વનયમય માર્ગના અંશરૂપ ન હોય તે તેજ નયજ્ઞાન બીજા દર્શનની માફક મિયાજ્ઞાન ગણાય.
પ્રશ્ન ૧૧૯–આવશ્યકમાં સર્વદ્વાદશાંગી મિથ્યાદષ્ટિને અજ્ઞાનરૂપ છે અને સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ છે. એમ જણાવે છે તે પછી સંપૂર્ણ દશપૂર્વથી આગળ સમ્યજ્ઞાનરૂપજ કુત છે એમ કેમ?