________________
૨૪૮
- સાગર
છે કે મતિઆદિચારાને સર્વ પર્યાને જણાવનારા નથી તેથી તે દેશગમક ગણર્ય અને ભગવાન ભાષ્યકાર પણ શામળા” આદિથી પષ્ટપણે તે જણાવે છે અને કેવલજ્ઞાન સર્વ પર્યાયને જવનાર હોવાથી સર્વગમક છે.
પશ્ન ૧૧૮૫-મતિઆદિ ચાર જ્ઞાનેને શ્રીનની આદિમાં સર્વભાવને જણાવનાર માન્યાં છે તેથી તે ચાર શાને પણ સર્વગમક કેમ ન બને ?
સમાધાન-મતિઆદિ ચાર જ્ઞાનમાં મતિ અને શ્રતને સર્વભાવ વિષય છે એમ નન્દીઆદિમાં જણાવેલ છે તથા અવધિ અને મનઃપર્યાયને સર્વભાવવિષયક જણાવ્યાં નથી. કિંતુ તે તો અનંતભાગ પર્યાયના વિષયવાળાં છે એમ જણાવ્યું છે. પરંતુ મતિ અને શ્રતને પણ જે સર્વભાવવિષયક જણાવ્યાં છે તે પણ ઓઘદેશ એટલે મૃતધારાએ સામાન્યપણે જણાવેલ છે. એટલે ચાર દેશગમક છે. વળી તે બે પક્ષજ્ઞાન છે માટે તે દેશગમક છે.
પ્રશ્ન ૧૧૮૬-આચારાંગથી શ્રદષ્ટિવાદ સુધીનું લેકેત્તર-બુત છે. તેને સમ્માન કહેવું કે મિથ્યાજ્ઞાન કહેવું ? '
સમધાન-આચારાંગાદિ બારે અંગનું મૃત પ્રકૃતિથી સમ્યગૂજ્ઞાન કહેવાય. - " પ્રશ્ન ૧૧૮૦-જે આચારાંગાદિ બારે અંગ સમ્યજ્ઞાન છે તો પછી કંઈક ન્યૂન દશપૂર્વને ધારણ કરનારાઓને પણ સમજ્ઞાનીજ માનવા જોઈએ તેમજ નિયમ સમ્યગ્દષ્ટિ પણ માનવા જોઈએ એમ ખરું? આ સમાધાન-ભગવાન જિનેશ્વરમહારાજે 'નિરૂપણ કરેલ હેવાથી પ્રકૃતિથી બારે અંગેનું સમ્યજ્ઞાનપણું ગણાય, પણ સ્વામીની અપેક્ષાએ જે તે ન્યૂન દશપૂર્વ સુધીના મૃતને લેનાર મિશ્ચાદષ્ટિ હેય તે તે ન્યૂન શપૂર્વ સુધીનું બધું મૃત મિથ્યા-બુત જ ગણાય અને જે એને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ હોય તો તે ન્યૂન દેશપૂર્વ સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય !
:
-