________________
સમાધાન
૨૪૭ પણ તેનું કારણુપણું જતું રહેતું નથી. યથાપ્રવૃત્તિની માફક જોગવાઈ જતા કર્મને અંગે વિના મંગલે પણ સમાપ્તિ થાય છે તેથી મ ગલનું કાર્ય પ્રવૃત્તિને વેગ્ય નથી એમ ન ગણાય. ચેરના આગમન વખતે રક્ષણના યત્નથી મિલકતનું રક્ષણ થતું દેખાને બીજી વખતે રક્ષણને પ્રયન વ્યર્થ છે એમ સુજ્ઞ તે માને નહિ.
પ્રશ્ન ૧૧૮૨-શાસ્ત્રમાં મધ્યમંગલ કરવાથી શાસ્ત્રની સ્થિરતારૂપ અને લેકામાં શાસ્ત્રને વિસ્તાર થવારૂપ ફલ કેમ મનાય છે?
સમાધાન-અવગ્રહાદિ તથા સ્મરણાદિને રોકનાર એવાં કર્મના નાશ દ્વારા થતા તેના સ્મરણાદિથી આવરણ ત્રુટવા પછી સંપૂર્ણ થયેલા શાસ્ત્રની અભ્યસ્તતા થાય અને તેથી જ સ્થિરતા થાય અને તેવા સ્થિર શાસ્ત્રવાળા પાસે જ લેકે પવુંપાસનાદિ કરી જ્ઞાન મેળવે અને તે કોમાં તેવા શાસ્ત્રનો વિસ્તાર થાય એ સાહજીકજ છે ગુરૂમહારાજ પણ સમુદેશની વખત પણ સ્થિરપરિચિત કરવાનુજ કહે છે ઉદ્દેશાદિક્રિયાના મધ્યમાં સમુદેશ છે અને શાસ્ત્રના મધ્યભાગમાં કરાતું મંગલ પણ તે ઉદ્દેશવાળું ગણાય.
પ્રશ્ન ૧૧૮૩-શાસ્ત્રના છેલ્લા ભાગે કરાતા મંગલથી શિષ્યપ્રશિષ્યાદિ વંશમાં શાસ્ત્રને અવિચછેદ થવાને કહેવાય છે કે કેમ?
સમાધાન-નિવિન પણે પૂર્ણ કરેલ અને સ્થિરપરિચિત કરેલ એવું શાસ્ત્ર જે હોય તેજ પૂર્વાપર બાધ થાય નહિ તેવી રીતે સમજાવી શકાય અને એવી રીતે સમજાવાય તો જ શિષ્યપ્રશિષ્યાદિમાં તેને અવિછેદ બને. ગુરૂમહારાજ અનુસ્સામાં પણ ધારણ અને દેવાનેજ આદેશ આપે છે. આ અપેક્ષાએ અનુયોગ કરતાં આવશ્યક ઉદ્દઘાતને અંત્યમંગલપણે કેટલાકે ગણે છે તેમાં આશ્ચર્ય નથી. સૂત્રાર્થની સમાપ્તિ પછીજ નિયુક્તિ અનુગમ હોય છે અને નથી તો સાથેજ ચાલે છે
પ્રશ્ન ૧૧૮૪મતિઆદિ પાંચ જ્ઞાનમાં દેશને જવનાર ક્યાં શાને ? અને સર્વને જણાવનાર કયાં શાને?
સમાધાન-તત્ત્વાર્થઆદિને જાણનારાઓને સ્પષ્ટ માલમ પડે તેમ