________________
સમાધાન
૨૪૧
ચૌદશ અને બીજી ચૌદશની વચ્ચે પંદર દિવસ હોય, વળી કદાચ અવમરાત્રિ જે પક્ષમાં હે યે તે પક્ષમાં ચૌદ દિવસ પણ થાય એટલે પંદરમે દિવસે કે ચૌદમે દિવસે એ અથ થાય, વળી જૈનશાની “અપેક્ષાએ પાક્ષિક ચતુર્દશીએજ હોય છે, પરંતુ લૌકિક અપેક્ષાએ પૂર્ણિમાએ હેય છે તેથી લૌકિક અપેક્ષાએ અર્ધમાસમાં આવતી પુનમને જણાવવા વડે લેકરૂઢ અર્થ જણ વી લેતરમાર્ગની ચૌદશની પખી જણાવી છે. આ ઉપરથી ખરતની ચૌદશના ક્ષયે પુનમની પકૂખી કરવાને મત ટકતો નથી. કેમકે તેમ હેય તે “તુર્વશી રાજી રા' એમ કહી પુનમ આપપાદિક કહેત. પાયચંદ તો પુનમના ક્ષયે પણ ચૌદશને ઉદયને નામે માને અને શાસનને અનુસરનારાઓ માફક તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ ન માને માટે “પથરી રા' કહેવાની જરૂર નથી. આ પ્રશ્ન ૧૧૭ શ્રીદશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે શ્રીપર્યુષણકલ્પ છે તેનું આટલું બારસે પ્રમાણ ખરું?
સમાધાન-જે શ્રીકલ્પસૂત્રનું વિદ્યમાન મહેસું પ્રમાણ હેત નહિ તો દશ અધ્યયનવાળા શ્રીદશાશ્રુતસ્કંધમાં શ્રીદશવૈકાલિકના દશ અધ્યયનમાં જેમ પાંચમા અને છઠ્ઠા અધ્યયનને મધ્ય મંગલમાં લીધું, તેમ અહીં પણ પાંચમા અને છઠું અધ્યયનને મુખ્ય મંગલ તરીકે લેત. પરંતુ ચૂણિકાર ભગવંતએ જે આઠમા અધ્યયનને મધ્ય મંગલ તરીકે ગણ્યું તે વર્તમાનપરિમાણની અપેક્ષાએજ હેય. તે પ્રશ્ન ૧૧૭૨–છેલ્લા તકેવલી ભગવાન્ ભદ્રબાહસ્વામીજીએ જે કલ્પસૂત્રની રચના કરી છે તે પછી શ્રીકલ્પસૂત્રમાં શ્રીભદ્રબાહુસ્વામીજીથી આગળની પટ્ટાવલી ક્યાંથી આવી ?
સમાધાન-પ્રથમ પ્રક્ષકારે એ વિચારવાનું છે કે પયુંષણીક૫શબ્દનું તાત્પર્ય સામાચારીના સૂત્રોમાં છે અને તેજ નવમા પૂર્વથી ઉદ્ધરેલ છે, તે પછી તેમાં જિનેશ્વરમહારાજાઓનાં ચરિત્ર તે કલ્પસૂત્રમાં જણાવવાની શી જરૂર છે? જો એનું સમાધાન એમ દેવામાં આવે છે