________________
સમાધાન
૨૩૧
નહિ સમજવાવાળાનું કર્મ છે. જો કે આવશ્યકવૃત્તિમાં ગર્ભમાં રહ્યા છતાં કરેલા અભિગ્રહની વાત પછી જ્ઞાનત્રયોનેતૃત્વાત્' એમ હેતુ દેવામાં આવેલે છે પરંતુ તે હેતુ ગર્ભ માં પણ અભિગ્રહની સંભાવનીયતાને માટે છે, પરંતુ અભિગ્રહના કારણ તરીકે તેા ‘માત્રળુ વળદા' એ પણ પ`ષણ કલ્પમાં તથા આવશ્યકવૃત્તિ વિગેરેમાં સ્પષ્ટપણે છે. જો અવધિજ્ઞાનથી દીક્ષા ન લેવાનું હોય તે। પછી માતાની અનુકંપા માટે અભિગ્રહ લીધા તેમજ તેમના કાળ સુધી રહેવા માટે। અભિગ્રહ લીધે। એ બન્ને વસ્તુ વ્યે જ થઈ જાત વળી શાસ્ત્રકારે એ ચારિત્રમેાહનીયના ઉપક્રમનું અકર્તવ્યપણું જણાવ્યું. તે પણ વ્યજ થાત કારણ કે ત્રીસ વર્ષોંની ઉમ્મર પહેલાં ઉપક્રમની કવ્યતા થવાનીજ નહેતી એ નિશ્ચિતજ છે. અવધિજ્ઞાનથી જો દીક્ષાકાળ દેખ્યા હોત તેા ચારિત્રમેાહનીયક્રમના ઉપક્રમના પ્રયત્નને અસભવપણુ દેખેલેાજ હાત અને તેથી ઉપક્રમ નહિં કરવા રૂપ ઇચ્છાની વાતને સ્થાન રહેતજ નહિ.
પ્રશ્ન ૧૧૫૦-૬ગ્નિતતપાધનાનાં નિત્ય થતનિયમસ થમતાનામ્। उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ॥ १॥
આ પ્રમાણે ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીની આર્યાં છે. તેને અં રામ-શ્રીકાંતા એવા કરે છે કે એકઠું કર્યું. છે તપરૂપી ધન જેઓએ અને હંમેશાં જે વ્રત નિયમ અને સજમમાં લીન છે, તથા જેઓનુ વર્તન અપરાધરહિત એટલે પાપ અને વૈવિરાધ રહિત છે તેવામેાના મરણને હું ઓચ્છવ રૂપ માનું છું. એતે અ રામ-શ્રીકાંતેા તરફથી કરીને ભગવાન્ તી કરાદિ મહામાના ભરણુને ભક્તોએ એવ ગણુવા એમ કહેવાય છે તે શું વ્યાજબી છે ?
જણાવેલી
સમાધાન-ઉપર ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીની 'સચિત॰' આર્યાના અથ આ પ્રમાણે છે. તપરૂપી ધન જેઓએ મેળવ્યું છે, તેમજ જેઓ હંમેશા વ્રત નિયમ અને સજમમાં લીન છે તથા જેનું વન પાપ અને વૈરથી રહિત છે તેવા મહાત્માઓને (તા)