________________
૨૦૮
સાગર
(ઊ) અપ્રત્યાખ્યાનની ચોકડી જે આત્માના ઉદ્દયમાં હાય તેજ પાંચ અણુવ્રતા ન લઈ શકે.
(એ) જે આત્માના પ્રદેશેાથી પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડીના ઉદય ખસેલે હાય તે આત્મા તે પાંચ મહાત્રતારૂપ ચારિત્રને આદર્યાં સિવાય રહેજ નહિ. કારણ કે તેજ તેને રાકનારા હતા, અને જે આત્માને સ્વભાવ અહિંસકતાઆદિ ગુણવાળેા ન માનીએ તેા પછી ચારિત્રમાહનીયકમને માનવાનેા અવકાશ રહેતા નથી.
(ઐ) આત્માને શુદ્ધસ્વરૂપે માને જાણે અને આત્મભાવમાં સ્થિરતા કરે તે ચારિત્રમેાહથી દૂર થયેલેજ હાય, અને તેવા જીવ અવિરતિને કબંધનનું કારણુ માનનારા હોવાથી વિરતિ લીધા વગર રહેજ નહિ.
(એ) વિરતિવાળા થવાની" આત્માી જરૂર છે એવી જેની શ્રદ્ધા ન હેાય તે સમ્યગ્દર્શનવાળેાજ નથી, અને . મિથ્યાત્વવાળા જીવ આત્મભાવમાં સ્થિર છે એવું કહેવુ', માનવું કે પ્રરૂપવું તે અનંતભવચક્રમાં રખડાવનાર એવા અનંતાનુબંધીને બાંધવાનું કારણ છે.
પ્રશ્ન-૧૧૧૯-વ્યવહારથી પાંચ વ્રત કે શ્રાવકનાં વ્રત અગર ગમે તેવી શુભ પ્રવૃત્તિ તે ઉદ્દયાધીન છે એટલે તે વસ્તુ ઉદયમાં હોય તેની તેવી ક્રિયા કરે છે પણ તેમાં નિરા નથી?
સમાધાન–(અ) પ્રાણાતિપાતાદિકથી દેશથી કે સથી નિવૃત્તિ કરવી તે હતા ક્ષયેાપશમથીજ થાય છે .માટે તેને તત્ત્વા અને કુ ગ્રન્થ જાણનારાઓ લાયે।પનિક માને છે. પરંતુ ત્રાને કે મહાત્રાને ઔયિક માનવા એ તેા જૈનશાસનથી ખસેલા તે શું પણ જૈનશાસનના વૈરીએથી પણ બની શકે તેમ નથી ઉન્મત્તની માફક કાઈ લવારા કરે તેની વાત તે જુદી છે. (આ) જો મહાવ્રત કે અણુત્રરૂપી ચારિત્ર કર્મના ઉદયને લીધે થવાવાળુ હોય તે। જે એકેદ્રિયાદિ જવા મહાવ્રત કે અણુવ્રત વગરના