________________
સમાધાન
૨૨૧
થાય તેમાં આશ્ચર્ય નથી અને એ વાસ્તવિક અર્થ સમજવાથી અનુકંપાદિ દાનના નિષેધના પ્રસંગ નહિ આવે.
*
પ્રશ્ન ૧૩૩પ-શીંગદાણુાને ધાન્યાની ગણતરી કરી છે ત્યાં તે ધાન્ય નથી ગણાવ્યા તે તેને શેમાં સમજવા ? તેને કેટલાકે બાંયમાં થતાં હાવાથી અલક્ષ્ય માન્યા છે તેા તે ભક્ષ્ય કે અભક્ષ્ય છે ? સમાધાન-શીંગ એ ધાન્ય નહિ તેા પણુ ખીજ તેા છે અને તે અભક્ષ્ય ગણાતી નથી.
પ્રશ્ન ૧૧૩૬-રોહિણી તપ આગાઢ કે અનાગાઢ છે ? અર્થાત્ સ્ત્રીએ તેવા માંદગી કે પ્રસુતિસમયમાં તે તપ ન કરી શકે તા શું કરવું ?
સમાધાન-વ્યવહારથી જે તપ જે દિવસે કરવાના હોય છતાં રાગાદિથી તેમ ન બને તે પૂરા થતાં આગળ વધારી દેવાય છે.
પ્રશ્ન ૧૧૩૭-ભગવંતા સમિતિ સાચવે છે તે પ્રસ`ગમાં મળ્યું? એમ કહે છે તે એધા મુહપત્તિ તેા રાખતા નથી તે। તેમને ત્રમ’
શી રીતે સભવી શકે ?
સમાધાન-પહેલા છેલ્લા તીર્થંકર સિવાય બધા તીર્થંકરાને જાજ્જીવ દૈવષ્ય તે રહેલું જ છે એટલે તેના છેડાથી પૂજવાનું અસંભવત નથી, પરંતુ શરીરના સંસ્કાર વગરના અને ઉપકરણવિનાના હેાવાથી તેમને તેની જરૂર હોય નહિ.
પ્રશ્ન ૧૧૩૮-દરરોજ અભ્યાસથી અમુક સ્થાને પાકુ પાણી પડેલુ છે તેમ ધારી ભૂલથી ચિત્ત પાણી એકાસણા, આંબિલ કે ઉપવાસમાં ગૃહસ્થ વાપરી જાય તે પ્રાયશ્ચિત્ત કેટલું?
સમાધાન-અજાણતાં કાચું પાણી પીવાય છે તેને આલેાયણમાં બિલ જેવું આપવાની પદ્ધતિ છે.
પ્રશ્ન ૧૧૩૯-બાવીશ તીર્થ"કરના શાસનના સાધુ ઋજુ અને