________________
૨૨૦
- સાગર
ધાર્મિક-પુસ્તકમાં ઉપયોગ થઈ શકે અથવા તે શ્રાવકેચિત વાંચવાના કે તેને છપાવીને આપવાના પુસ્તકમાં તે દ્રવ્યને વ્યય કરી શકાય ?
સમાધાન-શ્રાવકે સપરિગ્રહ હોવાથી તેઓથી વ્યવહારિક કે ધાર્મિક કાઈ પણ કેળવણીમાં જ્ઞાનની પૂજા વિગેરેનું દ્રવ્ય વાપરી શકાય નહિ, વ્યવહારિક કેળવણી દેવામાં તે જ્ઞાનદાન કહેવાય જ નહિ.
પક્ષ ૧૧૩૩-વીરભગવંતનું ચારિત્ર ઉત્તમકેટિનું હેય અર્થાત તેમને શરીર માટે ઔષધાદિક સેવન કરવાનું ન હોય છતાં સુર રેવતીશ્રાવિકાએ ભગવાનને માટે પાક બનાવ્યો કેમ? અને ભગવ તે પણ
ઔષધ પિતા માટે કરેલ પાક ન લાવવા માટે, ઘોડા માટે બનાવેલ પણ પાકને લાવવા જણાવ્યું છે તે જેમ જનકલ્પીઓ ઔષધ ન સેવે તેમ તીર્થકરોને પણ તેવો જ ક૯પ ન હોય ?
સમાધાન-નેશ્વરમહારાજા જેમ વિકલ્પમાં ન ગણાય તેમ જનકલ્પમાં પણ ગણતા નથી, પરંતુ તેઓ કપાતીત ગણાય છે. ભગવાન મહાવીર મહારાજે જે ઔષધ લીધું છે તે સિહઅનગારની શાંતિની અપેક્ષાને વધારે રાખનાર છે
પ્રશ્ન ૧૧૩૪-તહાવિહેં તમને મા વા ઈત્યાદિમાં એકતિ નિર્જરા કહી છે તે માહણશબ્દથી શ્રાવક લેવા કે સાધુ? અ૯પ પણ પાપ નથી પણ પુણ્ય ફચિત થઈ જાય છે, જ્યારે બીજી વખતે
હિતાહિ” કહી એકાંતપાપકર્મ અને અ૯પ પણ નિર્જરા નથી એમ કહ્યું છે તે એકાંતપાપકર્મ કેમ ? ભલે નિર્જરા ન થાય પણ પાપકર્મ શી રીતે બંધાય ? આમ તે પછી કઈ દાન દેજ નહિ?
સમાધાન-માહણશબ્દથી જે વૃદ્ધશ્રાવકા ભરત મહારાજના નિયત કરેલા તે લેવામાં અડચણ નથી. વળી શ્રમણમાહણશબ્દો એકાર્થ પણ થાય, અવિરતિને અંગે જે એકાંતપાપ કહેવું છે તે પ્રતિલાભવાની અપેક્ષાએ છે અને પ્રતિલાભવું એ ગુરુને અંગે પારિભાષિકશબ્દ છે, તેથી અસંયત કે શ્રાવકને ગુરૂમાનીને પ્રતિલાલે તે એકાન્તપાપ