________________
૨૧૦
સાગર
(આ) તવાર્થ કાર “ ર્શનશાનચારિત્રાણ ક્ષમા એ સૂત્રથી ચારિત્રને મુખ્ય મેક્ષમાર્ગ તરીકે જણાવે અને સૂત્રકાર પણ
રાશુદિમો લાદ્દ એમ કહીને ચારિત્રમાં રહેનારને જ સાધુ ગણવાનું કહે છે, તથા “દો તો સંગમો ય શુત્તિ” એમ કહી નિયુક્તિકારમહારાજા પણ મેક્ષના સાધન તરીકે ચારત્રની જરૂર જણાવે છે.
(ઈ) તેરમે ગુણઠાણે સંપૂર્ણ જ્ઞાન દર્શન અને ચારિત્ર હોવાની સાથે આત્મભાવમાં રમણતા છે, છતાં યોગરોધની ક્રિયા વગર મેક્ષ થતો. નથી એ વિચારનાર ક્રિયાને મહાફલવાળી ગણેજ.
(૪) ગમન-આગમન-આહાર-નવાર વિગેરે પ્રવૃત્તિઓ આમાની ચંચળતા વગર થતી જ નથી માટે તેવી ગમનાદિકશ્ચિાવાળો જીવ આત્માને પોતાને માટે સ્થિરજ છું એમ માનવાનું કહે તે સ્પષ્ટપણે જુઠું જ છે.
(ઉ) શું આત્મભાવમાં ધૈર્ય થાય તેનું નામ ક્રિયા ગણવી? જે તેનું નામ ક્રિયા હેય તે ચૌદમે ગુણઠાણે વર્તતા આત્મભાવમાં સ્થિરતાવાળા છે તે તે શું સક્રિય અને સગી છે? એટલે કહેવું જોઈએ કે દયાઆદિકની પ્રવૃત્તિરૂપ ક્રિયા ઉઠાવવાને માટે આત્મભાવની સ્થિરતાને ખેટી રીતે ક્રિયાશબ્દ લાગુ કરવામાં આવેલું છે.
પ્રશ્ન ૧૧૧૧-ભરત મહારાજા કે મરૂદેવામાતા આત્માની સ્થિરતામાંજ સંપૂર્ણદશાને પ્રાપ્ત થયા છે પામ્યા છે. તો વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ નથી ?
સમાધાન-(અ) ભરત મહારાજાએ પૂર્વભવમાં પૂર્વ વર્ષો સુધી ચારિત્રની આરાધના કરી છે. અને જબરજસ્ત તપસ્યા કરી છે ભરત મહારાજાના ભાવમાં પણ વીંટી વિગેરેનો ત્યાગ કરવા દ્વારા એજ ભાવના વધી છે અને કેવલજ્ઞાન પામ્યા છે. વળી પછી પણ સ ધુપણું લીધેલું જ છે એટલે જ્યારે કેવળજ્ઞાન પામ્યા પછી પણ ચારિત્રને વ્યવહાર આદરવાની જરૂર રહે તે પછી સંસારદાવાનળમાં બળતા