________________
૨૧૪
સાગર प्रहर्ष वन्तो ज्ञानोत्पादमहिमान चक्रः, तत्र भगवान् अवबुध्यते नात्र कश्चित् प्रव्रज्याप्रतिपत्ता विद्यते।
બાવળ [] go રર૧ મતે શાનજોત્પત્તિસમાન્તरमेव देवाश्चतुर्विधा अण्यागता:, तब च प्रवज्याप्रतिपत्ता न कश्चिद् विद्यत इति विज्ञाय विशिष्टधमकथनाय न प्रवृत्तवान् ।
ઉપર જણાવેલા ચરિત્રમાંજ એકલું દેવતાનું આવવું જણાવે છે તેમ નહિ, પરંતુ શ્રીકલ્પસૂત્રની ટીકામાં પણ માત્ર સુર અને અસુરાનું પ્રથમ સમવસરણમાં આવવું જણાવે છે. જુઓ તે પાઠ
मिलितेषु सुरासुरेषु स्थलवृष्टिमिव निष्फलां देशनां क्षण दत्वा प्रभुः अपापापुर्या महासेनवने जगाम ।
ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરમહારાજાના પ્રથમ સમવસરણમાં મનુષ્યોની હાજરી નહતી આમ છતાં પણ શ્રીઆચારાંગસૂત્રના ભાવના અધ્યયનનો પાઠ તો ખુલે ખુલા શબ્દમાં જણાવે છે કે-શ્રમણ ભગવંત મહાવીર મહારાજે પહેલા સમવસરણમાં દેવતાને ઉદ્દેશીને જ ધર્મ કહ્યો અને મનુષ્યને ઉદ્દેશીને પછી જ ધર્મ કહે છે. જુઓ તે પાઠ-લાચાર સૂત્રોનું મને पुर्व देवाण धम्ममाइक्खइ पच्छा मणुआण।
ઉપર જણાવેલા પાઠોથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન મહાવીર મહારાજના પહેલા સમવસરણમાં કેવળ દેવતાઓ જ હતા અને તેમને જ ઉદ્દેશીને ધર્મદેશના કરવામાં આવી હતી. હવે એ વાત જરૂર વિચારવાની રહે છે કે જ્યારે પ્રથમ સમવસરણમાં એકલા દેવતા જ હતા અને મનુષ્યો હતા જ નહિ તો પછી દેવતાઓને સર્વવિરતિ
દેશવિરતિ પણ ભવ-ઋત્યયથી જ નથી અને તેથી તે સમવસરણમાં સર્વવિરતિ ન થાય તેમાં આશ્ચર્ય શું? પરંતુ આવી વિચાર શ્રેણી લાવવી યોગ્ય નથી, કારણ કે કોઈ પણ વીશીમાં કોઈ પણ કાલે સામાન્ય રીતે તીર્થકર મહારાજાઓના પ્રથમ સમવસરણમાં એકલા