________________
સમાધાન
૧૯૧
નહિ પરંતુ મીસાંસકે માનેલ કનક અને ઉપલને સંયોગ અનાદિ માનીને અનાદિકર્મસંગના નાશની સિદ્ધિ મનાવી. આ પ્રશ્ન ૧૦૦૩-નૈગમાદિન જ્યારે પ્રમાણના અંશરૂપ છે તે પછી “માનધિામઃ' એ સૂત્રમાં નયને લેવાની જરૂર શી?
સમાધાન-એકેક નયે ધર્મોને વિચારતાં, જાણુતાં અને માનતાં પ્રમાણથી નિશ્ચિત પદાર્થ જણાય માટે નયોને પણ જ્ઞાનનું સાધન ગયું અને પ્રમાણના અંશ તરીકે પણ ગણ્યા - - - આ પ્રશ્ન ૧૦૯–નથી થતું જ્ઞાન જે સમ્યફ હેય તે પ્રમાનિધિામઃ' એ કહેવું વ્યાજબી ગણાય અને જે સર્વ ન મિયા દષ્ટિ હેય તે પછી નયોથી જ્ઞાન થવાની વાત કેમ મનાય ? આ સમાધાન-વિરૂદ્ધ એવા વર્તમાનધર્મોનું ખંડન કરનાર એવો જે નય હેય તે મિથ્યા છે બાકી વિરૂદ્ધ વર્તમાનધર્મની સાપેક્ષ એવા નયથી અંશે થતો બોધ તે નયના સમુદાયરૂપ અને પ્રમાણભૂત બની શકે છે.
પ્રશ્ન ૧૦૯–શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જ્ઞાનનય અને ક્રિયાનને વિચાર કરવામાં આવે છે, પરંતુ કેઈ પણ જગો પર દર્શનનયને વિચાર કેમ કરવામાં નથી આવત? * સમાધાન-ઉપક્રમ, નિક્ષેપ અને અનુગમ એ ત્રણે દ્વારથી સૂત્રોની જે વ્યાખ્યા કરાય કે માને તે શ્રીજૈનશાસનને પ્રતિપની અપેક્ષાએ હોય છે એટલે અનુગમ સુધી વ્યાખ્યા થયા પછી તે વ્યાખ્યાને જ્ઞાનની મુખ્યતામાં ઉતારાય અને ક્રિયાની પ્રધાનતામાં ઉતારાય માટે ચેથા અનુગમ નામના અનુયોગ પછી નયના નામને અનુયાગ રાખ્યો અને ચારિત્ર અને જ્ઞાનગુણમાં રહેલાને જ પર્યવસાને સાધુ તરીકે માન્ય ગણે. “જ્ઞાનવિયાખ્યાં મોક્ષર” અને “સે સી૪ એ વિગેરે સૂત્ર પણ પ્રતિપન્નદર્શનની અપેક્ષાએ લેવા. બાકી સામાન્યરની અપેક્ષાએ તે શ્રીઆવશ્યકનિર્યુક્તિના વંદનાધ્યયનમાં દર્શનપક્ષ લેવામાં