________________
સમાધાન
ગુણુઠાણા સુધી રહેવા જોઇએ ?
સમાધાન-તે તે હાડ દાંત બાબતમાં અસ્થિરક ઉદયમાં આવે હાડ દાંત વિગેરે તૂટે તેમાં આશ્રય' નથી. જેટલા પૂરતા સ્થિરનામકર્માંતા ઉદય હોય તેટલા પુરતે સ્થિર રહે. બધા અસ્થિર થતા નથી. લેહનું કરવું યાગને લીધે હાય છે અને યાગની ચંચળતા આત્મપ્રદેશની ચંચળતાને લીધે હોય છે. સ્થિર-અસ્થિરપણું હાડકા વિગેરેની અપેક્ષાવાળુ છે. ઉપર કહેલી લેાહીની વાત સમજાશે એટલે તીથ’કરમહારાજને અથિરના ઉદયના પ્રસંગની શંકા નહિ રહે.
ܕ
૧૯૭
પ્રશ્ન ૧૧૦૬-શુભ, અશુભ. નાભી નીચેના અંગે તે અશુભ અને ઉપરના અંગે તે શુભ, આ પ્રમાણે અથ કરીએ તેા તીર્થંકર મહાત્માને દેવતા પૂજે છે તે તેમને સર્વાંગે શુભનામકર્મ માનવું પડે અને અન્યજીવેાને નાભી નીચેના ભાગેાને અશુભ માનવા પડે તે અન્યજીવાને નાભી નીચેતા ભાગ શુભ પ્રાપ્ત થાય કે નહિ ?
સમાધાન–મુખ્યતાએ ગુણ અને પ્રીતિ વિગેરેની અપેક્ષા સિવાય આ વ્યવસ્થા કરેલી છે તેથી અરિહ ંતમહારાજ કે આચાર્યાદિના નાભી વિગેરેથી નીચેના અગા પૂજ્ય થાય તેમાં આશ્રય નથી.
પ્રશ્ન ૧૧૦૭-ચૈત્યવ’દનભાષ્યમાં કહ્યું છે કે કાઉસ્સગ્ગમાં આડ પડતી હોય તે। અન્ય રથલે જવું તે પતિક્રમણમાં આડ પડતી હોય તેા અન્ય સ્થળે જવું કે આડ ન ગણવી ?
***",
સમાધાન–સક્રિયા ગુરૂ આદિતી. સાક્ષીએ તેમની સમક્ષજ કરવાની છે તેથી ગુરુ આદિતી સાક્ષીએ કરાતી ક્રિયામાં સત્ર આડ વારવાની છે, પરંતુ કાયેટ્સ'માં સ્થાનને નિયમ હોવાથી આડની વખતે આગળ આવવાના આગાર માટે એ વત 'જણાવવામાં આવી છે. પ્રશ્ન ૧૧૦૮– ચૈત્યવંદનભાષ્યમાં શાસનદેવનુ સ્મરણુ કરવાનુ કહેલ છે તે। દરરાજ શાસનદેવનું પ્રક્ષાલન અને પૂજા થાય છે તે