________________
૨૦૨
એલાનને પણ વિના.
નયા એક
સાગર હેવાથી સત્તારૂપે મનાય, પણ શક્તિરૂપે ન મનાય. નહીતર અભવ્યાદિને શક્તિરૂપે કેવળજ્ઞાન છે એમ કહેવું પડે.
પ્રશ્ન ૧૧૧૪-સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી ગૃહસ્થાશ્રમધર્મમાં રહીને ગમે તેવા ભોગ ભોગવે કે લડાઈ કરે અગર ગમે તેવાં કર્તવ્ય કરે છતાં ત્યાં નિર્જરા હેતુભૂત છે? ચેડા રાજાએ લડાઈ કરી હતી, તેમ. ઘણું સમ્યફવી રાજાઓ લડાઈ કરે તો તેમાં નિર્જરા છે?
સમાધાન-(અ) સૂક્ષ્મસં૫રાય અને તેનાથી આગળના ગુણઠાણું સિવાય મોહનીયકર્મના બંધનો પણ વિચ્છેદ નથી તો પછી અવિરતસમતિદષ્ટિ જવ એકલી નિર્જરાજ કરે છે અને કર્મને બાંધત નથી એમ કહેવું તે શાસ્ત્રને અનુસરનાર અને શાસ્ત્રની શ્રદ્ધા રાખનારને તો શોભે તેવું નથી.
(આ) અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાને અવિરતિ, કષાય અને યોગને લીધે કર્મને બંધ હોય જ છે.
(ઈ) જે સમ્યગ્દષ્ટિ એકલી નિર્જરા કરતો હોય અને હિંસાદિક કરવા છતાં તેને પાપ ન જ લાગતું હોય તે પછી તેને સંવર વિગેરેને ઉદ્યમ કરવાની જરૂર રહે નહિ, તથા અતિ રુ વંધે’ એમ જણાવેલું છે તે પણ યોગ્ય ગણાય જ નહિ.
(ઈ) મહાવ્રતાદિક ઉચ્ચારણ કરી સમિતિઆદિને પાલન કરનારા પ્રમત્તસાધુઓને પણ જ્યારે પ્રમાદપ્રત્યયિક બંધ હોય છે તો પછી હિંસા વિગેરે પાપસ્થાનકમાં પ્રવર્તાવાવાળા સમ્યગ્દષ્ટિ છતાં એકલી નિર્જરાજ કરે છે તેવી માન્યતા સાચી કેમ હોય ?
(ઉ) અવિરતસમ્યગ્દષ્ટિથી શરૂ કરીને અપૂર્વકરણગુણસ્થાન સુધીમાં શાસ્ત્રકારે ન્યૂન એક કડાછેડીસાગરેપમથી ઓછો બંધ નજ હેય એમ જણાવે છે છતાં એથે ગુણસ્થાને અવિરતિ વિગેરે છતાં અને આરંભાદિ કરવા છવાં કર્મબંધ હેયજ નહિં અને નિર્જરાજ હેય