________________
સમાધાન
૧૯૩
એકેક વ્યક્તિને ધારીને જુદા જુદા વિષય લઈ ને સ-દેશ આરાધક– વિરાધકપણું લેવામાં પણ અસંગતતા આવશે નહિ. એક દેવદત્ત વિનયવૈયાવચાદિ કાર્યોમાં જ્ઞાનક્રિયાના ઉભય અન્યતર અને અનુભયવાળા હાય અગર એક આક્રોશમાં સ્વપરના ઉભય અન્યતર અને અનુભયના સહનવાળા થાય ત્યારે સર્વ દેશ આરાધના–વિરાધના થાય એ અસંભવિત નથી, પરંતુ અંશે વિજ્ઞાતધતા અને ઉપરતતા માનવી જોઈ એ. અન્યથા શ્રદ્દાદ્દારાએ ઉભયસંપન્નતા છતાં તેની વિક્ષા ન કરી પૃથક્ પૃથક્ વિષયેાની વિક્ષા કરી આરાધકતાદિ વિચારાય, એક વાત જરૂર ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ કે ના અને ક્રિયાનું સુત્ર અન્યતીથીય વક્તવ્યતાની સ્પર્ધામાં છે અને ક્ષમાનું સૂત્ર સ્વાભાવિક છે એટલે જ્ઞાન અને ક્રિયાના વિભાગેા સજીવવ્યાપક લેવાય અને સ્વપરસહનનાં સૂત્રેા શાસનાંત તે માટે લેવાય અને તેથીજ સહનમાં સ્વ અને પરપક્ષ તરીકે વિવક્ષા કરી અને અહિ"સમ્ય-મિથ્યા જ્ઞાન કે ક્રિયાતી વિક્ષા ન કરી. પ્રશ્ન ૧૦૯૮-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની શ્રદ્ધાના નિયમ શી રીતે સમજવા ?
સમાધાન-તત્ત્વા શ્રદ્ધાન સભ્યશ્રીને' સવા॰'સૂયત્વેળાહિયા’ પુત્ત॰ ‘તત્તસ્થસદ્દાનં’ચારાજ॰ વિગેરે શાસ્ત્રવચનેાથી એ નક્કી છે કે જીવાદિની સાચી શ્રદ્ધાવાળાજ સંમકિતી હાય અને સમકિતી જીવ હેાય તે સાચી શ્રદ્ધાવાળાજ હેય. એટલે સમ્યક્ત્વવાળાને શ્રીજિનેશ્વરાના વચનને આધારેજ તત્ત્વ માનવાનુ` હેાવાથી સાચી શ્રદ્વાજ હાય. સમ્યક્ત્વયાળાની ભવિતવ્યતા એટલી બધી અનુકૂલતાવાળી હોય કે તેને ખેાટા પદાર્થને માનવાને સંભવ થાયજ નહિ. ભવિતવ્યતા અને અપૂર્વકરણાદિથી સમ્યક્ત્વ પામીને સાચી શ્રદ્ધાવાળા થયા હેાય તેવાને પણ ભવિતવ્યતા અને માહમહીધરની પ્રતિકૂલતા થાય એટલે માં તે ક્રુગુરૂને યાગ થાય અને શ્રદ્ધાથી પડે અથવા અજ્ઞાન હતાં નિશ્ચય કરવા તરફ દરાજને સાચી શ્રદ્ધા ગુમાવી મિથ્યાલીની દશામાં જઈ પડે. જો અજ્ઞાનના દોષ