________________
૧૯૨
સાગર આવેલેજ છે, જેમ સર્વદર્શનવાળાઓની અપેક્ષાએ સમ્યગ્દર્શનાદિ ત્રણે મોક્ષમાર્ગ તરીકે લીધાં છે તેમજ પુણ્ય-પાપને પણ ઈતર તવોના અભાવ રૂ૫ ન હોવાથી તત્ત્વમાં ન લીધા પણ જેનની અપેક્ષાએ એ ત જ છે.
પ્રશ્ન ૧૦૯૭-સાયગ્દર્શનના પ્રતિપનેની અપેક્ષાએ જ્ઞાનક્રિયાની માફક શ્રુતશીલ લેવામાં આવ્યાં હોય તે જ્ઞાન પક્ષમાં દેશવિરાધના કહી તેમ કિયા પક્ષમાં પણ દેશવિરાધના હેવી જોઈએ ?
સમાધાન-જ્ઞાન અને ક્રિયા અથવા મૃત અને શીલના અંશો સરખા છતાં જ્ઞાન અને મૃતની મહત્તાને લઈને માત્ર દેશની વિરાધકતા રખાય જેમ કેધને શમાવવા રૂ૫ આરાધકતા સરખી, છતાં સ્વપક્ષની ક્ષમાની મહત્તા હોવાથી તેમાં દેશવિરાધકતા શ્રીજ્ઞાતા સત્રમાં રાખવામાં આવી છે, અને પરપક્ષની ક્ષમાને દેશઆરાધકતાની દશા જણાવી છે તે સમજી શકાય નહિ તેમ નથી. આશ્ચર્યની વાત તે એ છે કે બન્ને જગે પર જ્ઞાન અને સ્વપક્ષનું સહન કરનારને જ્યારે દેશથી વિરાધક ગણ્યા છે, જ્યારે ક્રિયા અને પરપક્ષનું સહન કરનારને દેશથી પણ આરાધક કહ્યા છે. આ વસ્તુને વાસ્તવિક ખુલાસે ત્યારે જ થાય કે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ આરાધનાની મહત્તાને જેટલું અપદ આપે તેના કરતાં અલ્પ પણ વિરાધનાને ઘણું અગ્રપદ આપે, જ્યારે અન્ય સંસ્કારવાળાઓ તે “હાય એટલું પુણ્ય” એમ માનનારા હોઈ અલ્પ પણ આરાધનાને અમપદ આપે એ વસ્તુ સામાન્યથી લક્ષ્યમાં આવે. વસ્તુતઃ જ્ઞાનવાન થઈને સદાચારથી દૂર રહેનાર ભવસમ્મુખ જનાર અને ભદ્રિકપણે ક્રિયા કરનાર મોક્ષ સન્મુખ થનાર થાય એ ભાવાર્થમાં અસંગતતા નથી જ. ક્ષમાના વિષયમાં પણ શ્રમણ મહાત્મા અન્યના આશાદિકને સહન કરનાર પિતાને કહે તેટલી પણ વિરાધના એને ડૂબવાની સ્થિતિવાળી છે, જ્યારે શાસનબહારને મનુષ્ય અલ્પ પણ સહન કરે તે આગળ વધારનારો થાય છે. સાનક્રિયા અને સ્વપર ક્ષમામાં