________________
સમાધાન
૧૦૫
તેરશે ચઉદશ કરતા હતા એ ફખું થાય છે અને ચઉદશે પુનમ કરતા હતા એ પણ ચોક્ખું જ થાય છે. ધ્યાન રાખવા જેવું છે કે-પુનમને તપ તેની પૂર્વતિથિ ચઉદશમાં કરી લેવો એમ હીરસૂરિજીનું વચન નથી. પુનમને ક્ષય છતાં તેરશે તે ક્ષયની વાત ન જાણી અથવા ભૂલી ગયે તો પછી ચઉદશે તો પુનમ કરી શકે નહિ કેમકે ચઉદશ ઉડી જાય. વળી ચઉદ પુનમ ભેળી કરવાની હતી તે તેરશની ભૂલે પડવાએ તપ કરવાનું કહેતજ નહિ. પણ ચઉદશે કહેત અને પુનમનો ક્ષય છતાં તેરશે ચઉદશ ન કરીએ એટલે ચઉદશે પુનમ ન થાય એ ચોક્ખું જ છે તેથી ચઉદશે ચઉદશ કરીને પડવાને દિવસે જ પુનમનું તપ કરવું પડે. આવું એફખું તેરશના ક્ષયનું વાક્ય છતાં ભૂલને લીધે અને અપિ” શબ્દથી કહેલું પકડી બેસે તેને શું કહેવું ? તે જાણવાનું જ્ઞાની સિવાય બીજાનું કામ નથી. પ્રશ્ન કર૪–ામિ ના તિદિના વમળમાર વરમાળg :
સામાનવત્યા-મિચ્છવિરાટ પાવે ? એ શ્રાદ્ધવિધિઆદિમાં કહેલી ગાથાથી ઉદયમાંજ જે તિથિ હોય તે જ તિથિ (આખા દિવસ માટે) પ્રમાણુ ગણવી. પણ ઉદયની વખત ન હોય તેવી તિથિ (આ દિવસ કરાય તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાને દોષ લાગે. એમ સ્પષ્ટ છે તે પછી પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની જે અપતિથિ હોય તેજ ઉદયવાળી તિથિને બીજઆદિપણે માનીને કે બીજને ભેળી માનનારાઓની અપેક્ષાએ બીજઆદિ માનીને તે પડવાઆદિને દિવસે બીજ આદિની ક્રિયા કરનારા આજ્ઞાભંગ આદિ દેશોને પામવાવાળા કેમ ન ગણાય ?
સમાધાન-કર્ધામિ એ ગાથાથી ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ કરવી, અને બીજી પ્રમાણ કરાય તો આજ્ઞાભંગ આદિ દેષ લાગે, એ જગો પર બીજીતિથિશબ્દથી જે ઉદય વિનાની એમ લઈએ તો પર્વતિથિના ક્ષયે વગર ઉદયની તિથિ જે લેવી પડે તેમાં આજ્ઞાભંગ વિરાધનાદિ