________________
૧૮૨
સાગર
ક્રિયાના અને જ્ઞાન તથા ઉપયોગના કારણ તરીકે શરીરને ગણીને જ્ઞશરીર અને ભવ્યશરીર નામના બે ભેદે લેવામાં આવ્યા છે. વ્યવહારમાત્રને વ્યતિરિક્ત ભેદમાં આગલ કરવામાં આવ્યો છે. પરંતુ વસ્તુધર્મ તરીકે નિક્ષેપ ગણવાની અપેક્ષાએ તો “મૂત' આદિલેકને અગ્રપદ નહિ આપતાં મૂતમાવિમર્યાયાધારતયા દ્રવ્ય' એમ કહી ત્રિકાલના પર્યાયના આધારભૂતને દ્રવ્ય ગણવામાં આવે છે. એટલે ભાવની વિવક્ષા ન કરીયે તે વ્યનિક્ષેપ એ ધર્મ ગણવો અને દ્રવ્યરૂપ આધારની વિવક્ષાન કરતાં માત્ર વિવક્ષિત પર્યાય કે ગુણની અપેક્ષાએ ભાવનિક્ષેપ ગણાય છે. એટલે પૃથ નિક્ષેપમેદની અપેક્ષાએ “માં વિલિતવિયાનુભૂતિયુ' ઈત્યાદિ કહેવાય છે અને વસ્તુધર્મની અપેક્ષાએ ‘તમારઃ પરિણામઃ વિગેરે કહેવાય છે.
પ્રશ્ન ૧૦૭૮-mનિ ” એ ગાથા સર્વપ્રકરણોને લાગુ કરવી કે પ્રકરણવિશેષને લાગુ કરવી ?
સમાધાન-શાળા શિ.' આ ગાથા શ્રીઆવશ્યકનિર્યુક્તિના અંત્યભાગમાં છે તેથી પ્રકરણવિશેષને અંગે લાગુ કરતાં આવશ્યકમાં છેલ્લું પ્રકરણ પ્રત્યાખ્યાનનું આવે છે તેથી આ ગાથા પ્રત્યાખ્યાનને લાગુ કરાય અને આવશ્યકશાસ્ત્રના અંત્યમાં હોવાથી ઉપસંહાર તરીકે લેવામાં આવે તો આખા આવશ્યકને અને ઉપલક્ષણથી સર્વશાસ્ત્રોને પણ લાગુ કરવામાં આવે.
પ્રશ્ન ૧૯૭૯-ગાા”િ આ ગાથા પ્રત્યાખ્યાનને શી રીતે લાગુ કરાય ?
સમાધાન-અનાગત અતિક્રાંતાદિ પ્રત્યાખ્યાન પર્વકાલની સાથે સંબંધ ન રાખે છતાં તે અનાગતાદિપ્રત્યાખ્યાનોથી પર્વના પ્રત્યાખ્યાન જેવું ફલ થાય અને તે મૂલપર્વની તપસ્યાની માફક અતીત અને અનાગતમાં કરી શકાય એ કેવલ આજ્ઞાથીજ સમજાય. પરંતુ વધાદિની