________________
૧૮૪
સાગર
વળી અનુગામી, અવસ્થિત અને અપ્રતિપાતિ એવા ત્રણ ભેદવાળુ અવિધ તા દેવતાનારકીને હોય છે. છતાં અનાનુગામીઆદિ ત્રણ ભેદવાળુ અવધ તેઓને નથી એમ છતાં ભવપ્રત્યયમાં ત્રણ વિકલ્પવાળા અવધિ એમ જણાવ્યું નથી કારણ કે આખી ગતિમાં ભવપ્રત્યય તેા અનુગામીઆદિ સ્વરૂ પે છે. તેવા ભવ આ અવધિમાં નિમિત્ત રૂપ નહિ હાવાથી નરતિય ચને છએ પ્રકારના હેય છે. એટલે છમેદમાં પણ યથાક્તપણુ કારણ તરીકે રહે છે.
ધર
પ્રશ્ન ૧૦૮૧–ભગવાન્ શ્રીઉમાસ્વતિવાચકજીને સંપૂર્ણ દશ પૂર્વ કહેવામાં આવે છે અને તેઓને ઉચ્ચનાગરીક શાખાના ગણવા માં આવે છે તે કેમ ?
સમાધાન-પ્રશ્નારે સમજવું જોઈએ કે પ્રથમ તે। ઉચ્ચનાગરીશાખા :ચા શ્રીશાંતિશ્રેણિકસૂરિ કે જે ભગવાન વસ્વામીજી કે જેએસ પૂર્ણ દશપૂર્વાધર છે તેમના કરતાં ત્રણ પાટ પહેલાં છે. કેમકે શ્રીઆચાર્ય શાંતિશ્રેણિકના શિષ્ય આ દિન્ત છે જેના સિંહગિરિ નામે શિષ્ય છે તેમના શ્રવસ્વામીજી શિષ્ય છે માટે ઉચ્ચનાગરી શાખાના હાવાથી દશ પૂર્વધર હાવામાં અડચણુ નથી શ્રુતકેવલિએ છ લેવાથી બીજા શ્રુતકેવલ અને દશ પૂર્વિએ દશ લેવાથી બીજા દેશ પૂર્વિં ન હાય એમ નહિ, પરંતુ પટ્ટાવલી વિશેષમાં ગણાયેલી તે તે સ ંખ્યા ગણાય. ભગવાન્ મહાવીરની વખતે સેંકડાની સંખ્યામાં ચૌદ પૂર્વી હતા અને શ્રીપ્રભવસ્વામીથી બધી પરંપરા એકેકજ શ્રુતકેવિલ અને એકેક દશપૂર્વી એમ મનાય નહિ આવસુ ચૌદપૂર્વી હતા. અમિત્રના ગુરૂ કૌડિન્ય અણુપ્રવાદને ધરનાર હતા. શ્રીમહાગિરિના શિષ્ય બનશુપ્ત વિગેરે હતા. વળી ભાષ્યકાર પેાતાને ઉચ્ચનાગરવાચક એમ જણાવે છે. પરંતુ ઉચ્ચનાગરી શાખાવાલા જણાવતા નથી ઉચ્ચનગરી મેટી હોય તેમાં જન્મેલાની મહત્તા જણાવવા પણ તેમ લખાય. ઉચ્ચનાગરી શાખા કરતાં ઉચ્ચનગરી પહેલાંની હાય તે સ્વાભાવિકજ છે.