________________
સમાધાન
૧૮૫
પ્રશ્ન ૧૦૮૨–ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીએ તત્ત્વાર્થશ્રદ્ધાન' સભ્યવર્શન' એમ ફરમાવી શુ' સમ્યગદર્શનને નિર્દેશ કર્યાં છે ?
સમાધાન–ઉદ્દેશ, નિર્દેશ, લક્ષણુ અને પરીક્ષા નામના ચાર વિષયે ને અંગે એ સૂત્રથી લક્ષણ કહેવામાં આવ્યુ છે. ઉદ્દેશના પ્રશ્ન અને નિર્દેશના દ્રવ્ય ગુણ અને ક્રિયામાંથી અન્યતમપણાના નિયમરૂપે ઉત્તર તા નિર્દેશ' આદિત્રમાં કરવાના છે. આ હકીકત ભાષ્યને સ્વાપન્નપણે જણાવશે. પરીક્ષા એ તેા લક્ષણની સમવ્યાપકતાના વિષય છે.
પ્રશ્ન ૧૦૮૩-‘નિલેશ॰' વિગેરે સૂત્રથી સમ્યગ્દર્શનના સાધનન નિશ્ચય થાય તેમ છે તેા પછી ‘તનિસદ્િ॰' એ સૂત્ર કહેવાની જરૂર શી ?
સમાધાન-નિર્દેશદ્વારમાં જેમ જીવાના નિર્દેશ કરતાં ઔપમિકાદિ ભાવયુક્ત એવું જે દ્રવ્ય તે જીવ એમ કહેવામાં આવ્યું છે. તેવી રીતે સમ્યગ્દર્શનના નિર્દેશમાં એટલુંજ કહેવાય કે દર્શનમેહનીયના ક્ષયે પશમાદિથી થતા આત્માના ગુણુ તે સમ્યગ્દન છે. એટલે નિર્દેશમાં ગુણપણાને અને સાધનમાં તેના ક્ષયે।પશમાદિ સાધનને નિશ્ચય થવાના છે. પરંતુ તે ક્ષયે।પશમાદિના કારણેા નિસર્ગ અને અધિગમ છે એમ અહી જણાવાય છે.
પ્રશ્ન ૧૦૮૪-અવધિજ્ઞાનના સંબંધમાં ધ્રુવિયેાડવધિઃ' એમ કહી સૂત્ર કર્યું, ઉપયોગમાં ‘સ દ્વિવિષેક્ટિવતુમે :' એમ ભેદક સૂત્ર જણાવ્યું તે પછી અહીં સમ્યક્ત્વમાં ‘તદ્ધિનિય” એમ કેમ ન કહ્યું ?
સમાધાન–અવધિજ્ઞાન ઉપયેગ ઈંદ્રિયા આદિના નિરૂપણુમાં બેઠે જણાવવા માટે જુદાં સૂત્રેા કહ્યા છે, પરંતુ મન:પર્યાયના બે ભેદ જુદા સૂત્રથી જણાવ્યા નથી ભાવના છ ભેદ માટે નામથી જુદું સૂત્ર નથી, એવી રીતે સમ્યક્ત્વના ભેદ માટે જુદુ સૂત્ર ન કરે તે પણ અડચણ નથી, છતાં નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વના ભેદો નથી, પરંતુ ઉત્પત્તિના કારણભૂત ક્ષયાપશમાદિનાં કારણેા છે, વળી જેમ અધિના