________________
સાગર
ભાગતારની લગોટીને હિસાબે જેઓ આરંભ સર્વથાન છેડે તેઓને પણ ખેરામાં લેવાતી, સચિત્તવસ્તુનો ત્યાગ કરાવવા માટે પહેલા કટીબદ્ધ થાય છે. મુનિરાજને અંગે પણ ધ્યાન રાખવું કે આધાકર્માદિ દેષ આરંભમય છે, છતાં ઉત્તરગુણના ઘાતક ગણાય, અને પાચન અને ધાતનની છ કોટી તે મૂલગુણ ઘાતક ગણાય છે. આ વળી ઉત્કૃષ્ટ શ્રાવકના વિચારમાં પણ પહેલે નંબરે ફાસુ એષણીયા, આહારવાળા લીધા, અને તેમ, નહિ તે, બીજો નંબર એષણીયન ના લેતાં ફાસુનો લીધો.
વળી તેના અતિચારે દેખાડતાં સચિત અને પ્રતિબદ્ધ એ બે અતિચારો કહ્યા છI અપફવ અને દુષ્પફવ ઔષધિના અતિચાર ગણાવ્યા છે એ પણ આરંભ કરતાં ભક્ષણુના દેષની મહત્તાને અંજ ગણાય..
યાદ રાખવું કે–ઔષધિના, જીવોની વિરાધના તે સચિત્તાદિમાં પણ છે, અને વળાં, એક અપફવ દુષ્પક્વ ટાળવા માટે તે અધિક આરંભ થવાને હેય, છતાં અપક્વ અને દુષ્પફને અતિચારે તરીકે ગણું, જણાવે છે ક–પચન-ઘાતનઆદિ કરતાં પણ અપક્વ દુષ્પફવા, એ ઘણું ખરાબ છે,
વળી શ્રાવકની પ્રતિમામ પણ સાતમી પ્રતિમામાં સચિત્ત આહારવર્જવાને છે અને પછી આઠમીમાંજ. આરંભ વર્જવાને છે અને
સ્વનિમિત્ત થએલ, આરંભ તો ઠેઠ દશમીએ વજવાનો છે. આ બધી વસ્તુ સમજનારો પર્વ કે સામાન્ય દિવસે. સચિત્તને (લીલોતરીને). આહાર વર્જવામાં ખોટા બહાના નહિ કહાડે.
પ્રશ્ન ૯૩૭–એક સ્થાનમાં એક સાધુ હોય અને ત્યાં બીજા સાધુ આવે તે વખતે જે ઉતરવાની વિનંતિ ન કરે તેને અને વગર રજાએ જે ઉતરે તે બેમાં કોને કર્યો કો દોષ ગણ?