________________
સમાધાન
૧૫૧ સિવાયની દેશનામાં દિવ્ય જ હોય છે. પરંતુ દેવતા વાજીંત્રથી તેને અનુવાદ કરે છે માટે તે દેવકૃત ગણાય છે.
પ્રશ્ન ૧૦૦૮-ભામંડલ એ પ્રાતિહાર્યમાં ગણાવેલ છે તે પછી કર્મક્ષયજનિતમાં કેમ ગણાવાય છે
સમાધાન–મસ્તકના પાછલના ભાગે જે ભામંડલ ધરાય છે તે દેવકૃત છે અને શરીરનું તેજ જે પાછલા ભામંડળમાં સંક્રમે છે તે કર્મક્ષયથી થયેલ મનાય તેમાં નવાઈ શી? જ્યાં સમવસરણ તે તીયકરને માટે ન થયું હોય તો ત્યાં ભગવાન સમવસરે ત્યારે સમવસરણ થાય જ. અને જ્યાં કોઈ મહદ્ધિ ક દેવતા વંદન માટે આવે ત્યાં પણ સમવસરણ જરૂર થાય. બાકી સર્વદેશનાને સ્થાને પ્રાતિહાર્યો તો થાય જ.
પ્રશ્ન ૧૦૦૯-બધી નિગદમાં છવો સરખા હોય કે ઓછાવત્તા પણ હેય?
સમાધાન-જો કે બધી નિગોદમાં અનંતા છ હેય જ છે. પરંતુ અનંતાના અનંતા ભેદ હોવાથી નિગોદમાં સરખી સંખ્યામાં અનંતા જ નથી, આજ કારણથી શાસ્ત્રકારો લેકમાં થતા નિગદના ગેળાને ઘણાભાગે તુલ્ય અને પ્રાયતુલ્ય માને છે.
પ્રશ્ન ૧૦૧૦-નિગોદમાં એક જીવ અને એક ગોળાની અવગાહના શાસ્ત્રકારે સરખી કહે છે. માટે બધી નિગેની અવગાહના સરખી માનવી કે કેમ?
સમાધાન-નિગોદ અને ગોળાની અવગાહનાને આધાર નિગોદના જીવની અવગાહના ઉપર રહે છે અને નિગદના જીવની અવગાહના જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારે હોય છે. શાસ્ત્રકારોએ અસત્કલ્પનાથી પણ જધન્યથી પાંચ હજાર પ્રદેશની તથા ઉત્કૃષ્ટથી પંદરહજાર પ્રદેશની અવગાહના માની, મધ્યાવગાહના બધા નિગોદ
ની દશહજાર પ્રદેશની લેવી એમ સ્પષ્ટપણે જણાવેલ છે. એટલે