________________
૧૭૪
સાગર
પ્રશ્ન ૧૦૬૩-સદ્ભૂતપદાની શ્રા નહિ તે મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ?
સમાધાન-સમ્યગ્દષ્ટિને નિયમ છે કે સર્વજ્ઞભગવાને કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનેાની શ્રદ્ધા ન થાય તેને તે સમ્યક્ત્વ હોયજ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવ્યા હાય તેને લીધે અથવા તેવા ક્ષયાપશમની ગેરહાજરીને લીધે . અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગાચર થયા હોય તે તે આલેાચનાદિ કરવા લાયક ગણાય પરંતુ તેટલા માત્રથી સજ્ઞ અને શાસ્ત્રવચનેાની પ્રતીતિ હાવાથી સર્વજ્ઞાક્ત અને શાસ્ત્રોક્ત પદાર્થો માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ . સમ્યગ્દષ્ટિ જીવ બીજાએ એની માન્યતાને ખાટી જણાવી હોય તે। તરત તેના સત્યતત્વને જાણવા શ્રીસર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથીજ ભગવાન્ ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરમહારાજને તે પ્રશ્ન કર્યાં અને પેાતે તરતજ આલેચનાદિ કર્યાં. કગ્ર ંથને જાણવાવાલાની ધ્યાન બહાર નથી કે શ્રીક’પ્રકૃતિમાં સર અસમાય અગાળમાળા' એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજીમહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિ છતાં પણ જો અસદ્ભાવની શ્રદ્ધા થાય તેા તે અજ્ઞાનથીજ થાય અને અજ્ઞાની ન હેાય તે જરૂર સદ્ભવનીજ શ્રદ્દા થાય. અજ્ઞાનથી અસદ્ભાવપદાર્થની શ્રદ્ધા થાય તે પણ સમ્યગ્દષ્ટિપણાને બાધ આવે નહિ. જો તેને તે પદાર્થના નિર્ણયની શ્રીગૌતમસ્વામિઆદિની માફક ચીવટ હોય અને સત્ય જાણે અને આલેચનાદિ કરનાર હોય. અર્થાત્ અજ્ઞાનને નામે અસદ્ભાવતી શ્રદ્દા ચલાવી લેનાર તે નજ હાય. એટલું' તેા જરૂર છે કે શાસ્ત્રવચનેાથી જે વાતને એક નિશ્ચય થાય તેવું ન હેાય તેા વિશિષ્ટશ્રુતધરાને કે કેવલીયાને ભલાવી દે. પરંતુ એ પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિં. આથીજ અભયદેવસૂરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેનાજ ભલાવે છે.