________________
સાગર
૧૨૨ અને ચેનશ્રેષ્ઠિએ પણ એકલી ઈરિયાવહીયા પડિક્કમીને સ્વાધ્યાય કર્યો છે, એમ “afa#મિકા ય ફરિય વં જે સન્ના' અર્થાત ઈરિયાવહીયા પડિક્કમીને આવી રીતે સ્વાધ્યાય કરે છે. એમ જણવવાથી વૈકલ્પિક અર્થની સિદ્ધિ થાય છે.
પ્રન ૯૪૯-ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પાદિથી કરાતી દ્રવ્યપૂજામાં સમગ્ર સંયમની વિરાધના શાસ્ત્રકારો જણાવે છે, પરંતુ કેટલાકે પાણી અગ્નિ અને વાયુકાયની વિરાધના જે દ્રવ્યપૂજામાં થાય છે તેને અંગે વાસ્તવિકતા માની ફુલના હારે ગુંથેલાજ હોવા જોઈએ પણ પરોવેલા ન લેવા જોઈએ એમ કહે છે તે શું વ્યાજબી છે ?
સમાધાન-આચાર્ય મહારાજ શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રીશ્રાદ્ધદિનકૃત્યસત્રમાં જે “જાવાર વેfએવો પાઠ ફુલને માટે છે તેની ટીકામાં
તચિતારિપુષ્પ અર્થાત પહેલાં અને ગુંથેલાં વિગેરે ફુલેએ કરીને શ્રાવક શ્રીજિનેશ્વરની પૂજા કરે એને સ્પષ્ટ જણાવે છે ફુલેને માટે વિરાધનાને અંગે રાયચ દે “ફુલપાંખડી જ્યાં દુભવાય” એમ કહીને કરાતા વિચાર પિતાની લુંપકપણાની છાયા જેમ જણાય છે તેની માફક લુપકપણાની ભાવનાને જણાવનાર છે.
પ્રશ્ન ૯૫૦-જે બલદેવ, હરિણુ અને સુથાર પાંચમે દેવલેકે ગયા તેમાં હરિણને કેવલ બલદેવના વચનથીજ રાગ થયું છે કે કેમ?
સમાધાન-લ્પિો બિન સંવિ પુષ્યમાં” અર્થાત તે જંગલમાં એક જુવાન હરિણી જે સંવેગવાળો અને રામની સાથે પૂર્વભવને સંબંધવાળો હતો એવા શ્રી દેવેન્દ્રસૂરિજીના વચનથી રામની સાથે પૂર્વભવને સંબંધ હોવાથી પણ રાગ છે.
પ્રશ્ન ૯૫૧-સાધુ તથા સાધ્વીને વડી દીક્ષા વખતે દિબંધ હોય છે અને તેથી તેમના કુલ ગણ વિગેરે કહેવાય, પણ શ્રાવક-શ્રાવિકાઓના કુલ ગણ વિગેરે કહેવાય કે નહિ ?