________________
૧૩૨
સાગર
કારણ કે ‘નમેત્યુ ળ” ભાવ અરિહંતને માટે છે અને અર્દિતચેફ્સાળ' એ દંડકપણુ અરિહંત ભગવાને માટે છે અને શ્રીપુંડરીક.રવાનીઆદિ ગણુધરા પૂજ્ય છતાં પણ અશાકાદિ આંઠ પ્રતિહાર્યાંને ધારણ કરવારૂપ અત્તાવાળા તેા નથી.
સમાધાન—અશાકાદિ આઠ પ્રાતિહા થી થતી પૂજારૂપ ભાવઅણું ભગવાન્ પુંડરીકસ્વામી આદિમાં નથી એ વાત સાચી છે પણ્ અરિહંત શબ્દના અર તરૂપ પર્યાયને અંગે કેવળજ્ઞાનવાળા હાવાથી શ્રીપુંડરીકસ્વામીઆદિ સિદ્ધ્મહારાજાએ પ્રચ્છન્તપણાના અભાવવાળા અને મરણના કે જ્ઞાનાદિ નાશના અભાવવાળા છે. અને તેથી તેઓ પણ ભાવ અરતા જ છે. આ વાત સમજવા માટે શ્રીઆવશ્યકચૂર્ણિકાર મહારાજે ‘સિદ્ધાર્ં કારદ તા’ એમ જણાવેલ છે તે વિચારી લેવું. અર્થાત્ સિદ્ધભગવાન આગળ રમત્યુ ન અને અર્દિતત્ત્વે' કહેવામાં શાસ્ત્રને માનવાવાળાને અડચણુંજ નથી.
પ્રશ્ન ૯૬૬ -વિલમનયર સત્ત્વવ્વવાદ ન સ`સો' આવાં શાસ્ત્રકારાનાં સ્પષ્ટતા હેાવાથી છએ જીવનિકાયને શસ્ત્રરૂપ એવું અગ્નિનું જવાલન કરવું એ ઉચિત નથી તેા પછી આરતી અને મંગળદીવા કેમ કરાય ?
સમાધાન—‘તિક્ષ્ણ’ એ વાકય સાધુધની અપેક્ષાએ છે એ ચેખું જ છે . આ વસ્તુ વિચારવામાં આવશે તે સ્પષ્ટ થશે કે શ્રાવકને સૂત્રેા ભણવાને નિષેધ છે એ વ્યાજખીજ છે. કેમકે કાયના કુટામાં રગદોલાયેલ મનુષ્ય તિલ' વિગેરે ખેલે અને સભળાવે એ કેવલ બકવાદરૂપ જ થાય. વળી આરતી મ’ગલદીવા માટે જેતે એવી વિરાધનાના વિચાર આવે તે। પછી તે ગૃહસ્થપણામાં રહેજ કેમ? ભગવાન્ શ્રીહરિભદ્રસૂરીશ્વર॰ તે સ્પષ્ટશબ્દોમાં ક્રમાવે છે. ક્રુ-અસદારભી જીવ જો અભિનિવેશમિય્યાવવાળા હોય તે જ ભગવાન્ જિનેશ્વરમહારાજની