________________
સમાધાન
the
સમાધાન-શ્રી શાંતિસરિમહારાજે गंधब्वनट्टवाइयलवणजलारत्तियाइ ज किच्च।
મામિ પૂયાવિય સદ્ગતિય સમાચાર | ૨૩ મે ૨૦૨ . ગંધવ, નૃત્ય, વારિત્ર, લવણ જલ, આરતિઆદિ જે કરાય તે બધું આમિષ- પૂજામાં ગણાય, એમ જણાવી
पूयादुगनि एयौं उचिय' न हु साहुसाहुणिजणस्स ।
સાવચનક્સ નિયમ લવિાં સામમિાસન્માવે છે ૨૦૬ અંગ અને આમિષરૂપી બે પૂજાઓ સાધુસાધ્વીને ઉચિત નથી, પણ સામગ્રી હોય તે શ્રાવકજનેને તે નક્કી ઉચિત છે. આવાં વાક્યો વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે-નૃત્ય વાજિંત્ર અને ગાંધર્વાદિ દ્રવ્યપૂજા રૂપ છે.
પ્રશ્ન ૯૪૩-દ્રવ્યપૂજામાં સમગ્ર સ યમની વિરૂદ્ધતા કહેવાય છે તે તે દ્રવ્યપૂજાની પૂજા સત્કારના કાઉસગ્નઠારાએ પ્રાર્થના કેમ કરાય છે?
સમાધાન-દ્રવ્યપૂજાની સાથે સમગ્ર સંયમને જે વિરોધ કહે છે તે પુષ્પાદિના દ્રવ્યસ્તવને અગે છે એમ પુષ્પાદિને દ્રવ્યસ્તવ કહેવાથી તથા પુરૂ ન કૃતિ” એમ કહેવાથી સ્પષ્ટ થાય છે, વળી પુષ્પાદિની પૂજા કરવા માટે ઇચ્છા ન કરે, એ કથનથી તેમજ પૂર્વશાસ્ત્રોમાં એની દેશના અને અનુમોદના હોવાથી પુષ્પાદિવ્યપૂજાનો પણ સ્વયંકરણને આશ્રીનેજ નિષેધ ગણાય. પ્રતિષ્ઠા અને નંદીમાં શ્રીજિનેશ્વર મહારાજના મસ્તકે અને ચરણકમલમાં વાસ નાખવાનો અધિકાર સ્પષ્ટ છે અને વાસ એ દ્રવ્યજ છે.
પ્રશ્ન ૯૪૪-શ્રીપંચાશક અને લલિતવિસ્તરા વિગેરેમાં “જય થયા' રૂપે પ્રણિધાનસત્રની “જય અને રા” એ બેજ ગાથાઓ જણાવી છે અને ખરતર વિગેરે બે ગાથાઓજ કહે છે, તે તપાગવાળા જે અધિક કહે છે તે તેઓની કલ્પિત છે અને વધારાની છે એમ કેમ ન માનવું ?