________________
સમાધાન
૫૧
સમાધાન-તત્ત્વતર ગિણીમાં ચતુર્દશીના ક્ષયના પ્રસંગ લઇને
લખે છે કે
'कथ ं त्रयोदश्याः चतुर्द' शीत्वेन स्वीकारा युक्त: ? इति चेत् सत्य ं, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसम्भवात् किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् ।
>
અર્થાત્ શકાકાર કહે છે કે-તેરશને ચૌદશપણે માની લેવી તે શું ઠીક કહેવાય ? એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે—તારૂં કથન ઠીક છે, પણ તે દિવસે (ક્ષીણુ ચૌદશની પહેલાંની તેરશે) ‘તેરશ' એવા વ્યવહાર પણ અસ ભવિત છે, કેમકે પ્રાયશ્ચિત્ત, પૌષધઆદિ કાર્યોમાં (તે તેરશે) આજ ચૌદશ છે એમજ કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે–ક્ષય પામેલી ખીજગ્માદ્રિ પર્વતિથિની પહેલાંના પડવાઆદિ અપને ક્ષય કરી તે દિવસે ખીજઆદિ તિથિ કહેવાય. આ રીતે સ્પષ્ટ છે કે—પુનમના ક્ષયે તેરશને ચૌદશ તથા ચૌદશને પુનમ કહેવી પડે. વળી પુનમને ક્ષય હાય ત્યારે ચૌદશના ભાગ તેરશે અને પુનમને લાગ ચૌદશે હાય તેથી આરેાપ નહિ ગણાય.
પ્રશ્ન ૮૪૦-બીજઆદિના ક્ષયે તેની પહેલાંની પડવાઆદિને ક્ષય માની ખીજઆદિ મનાય પણ બીજઆદિની વૃદ્ધિમાં પડવાઆની વૃદ્ધિ કેમ ગણાય ?
સમાધાન–ભગવાન્ ઉમાસ્વાતિવાચકપ્રવરના વચનથી ખીજંઆદિના ક્ષયે પડવાઆદિ ક્ષય કરી તે દિવસ ખીજઆદિ મનાય, તે પછી તેમનાજ વચન પ્રમાણે વધેલી ખીજઆદિના પ્રસંગે ખીજી ખીજઆદિનેજ ખીજ તરીકે કહેવાય અને જ્યારે બીજી ખીજઆદિને ખીજ તરીકે કહેવાય તેા પછી પહેલાંની ખીજને ખીજ ન કહેવાય પણ પડવાજ કહેવાય, અર્થાત્ અપની તિથિજ વધી શકે. એજ પ્રમાણે પુનમ અમાવાસ્યાના વૃદ્ધિના પ્રસંગે એ તેરશેા કરવીજ પડે.
:.
પ્રશ્ન ૮૪૧–ઉધ્યમાં જે તિથિ હાય તેજ ‘યમિ ના તિી’ ઇત્યાદિ વાકયથી પ્રમાણ મનાય છે તેનુ કેમ થાય ?