________________
૬૭
સમાધાન ચૌદશ અને પડવાએજ પુનમ કરવી પડે. જેઓ ક્ષીણપર્વતિથિને ભેળી કરી દે છે તેઓના મતે તો “તેરશે ભૂલાતાં ચૌદશે' એમ કહેવું પડત. એકઠાં ચૌદશે કરવાની અપેક્ષાએ તો પ્રથમ જ “પૂર્વલ્યાં એમ પાંચમના ક્ષયની માફક કહેવું પડત, વળી છઠ્ઠને અંગે પણ જે આ પ્રશ્ન હેત તો જરૂર “રાવતુર્વ ની માફક ચતુર્વીતિ એમજ તેરશે ભૂલના પ્રસંગે પણ કહેવું પડત, પણ તેરશે ચૌદશ નક્કી એટલેજ ચૌદશે ચૌદશ રહી અને પડવાએ પુનમ કરવી પડી. જેમ તેરશે પુનમ ન થાય તેમ ચૌદશે પુનમ કરી પડવાએ ચૌદશ પણ ન જ થાય માટે ક્ષીણુપર્વની પહેલાં જે પર્વ હોય તો તે પર્વથી પણ પહેલાંની અપર્વ તિથિને ક્ષય કરી બને પર્વને આરાધવાં જ જોઈએ.
પ્રશ્ન ૮૫૪-પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશ વધારવાથી ન તે બીજી તરશે ચૌદશને અને કરાતી ચૌદશે પણ ચૌદશને ઉદય, સમાપ્તિ કે ભોગવટો પણ નથી તેનું કેમ ?
સમાધાન-ઉદયને અધિકાર શ્રીશ્રાદ્ધવિધિ વિગેરેમાં, પહેલાં લઈ તેની પછી ક્ષયવૃદ્ધિનું પ્રકરણ લીધું છે માટે ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં ઉદય વિગેરે જોવાય નહિ. જેઓ બે પુનમો માનશે તેઓ ચૌમાસી છે કેમ કરશે ? કાર્તિક પુનમને વિહાર કેમ નહિ કરે ? આ પ્રશ્ન ૮૫૫-જે વખત બીજઆદિ તિથિને ક્ષય હોય ત્યારે તો ઉદયવાળી ન હોય અને તેથી તેના કરતાં પહેલાંની ઉદયવાળી પડવાઆદિ અપતિથિને બીજઆદિ માની લેવી, પણ પુનમ અને અમાવાસ્યાના ક્ષયે પહેલાંની ચૌદશ તે ઉદયવાળી છે તેને કેમ પલટાવવી ?
સમાધાન-પુનમ અને અમાવાસ્યાના ક્ષયની વખતે ચૌદશ ઉદયવાળી છે પણ પુનમ અને અમાવાસ્યાને ક્ષય હેવાથી તે પુનમ અને અમાવાસ્યાની આરાધના ઉડી જાય છે, માટે તેવા પ્રસંગે તિથિની આરાધના માટે ઉદયને ગૌણ કરી આરાધનાને ટકાવાય છે શું ઉદયયાળી ચૌદશ છે? તેમ જ્યારે બીજી તિથિઓને ક્ષય હોય છે