________________
સાગર
પ્રશ્ન ૮૭૮-શ્રીમેધકુમારની દીક્ષા થઈ તેમાં સમ્યક્ત્વની સાથે સર્વવિરતિ થઈ એમ ખરૂં?
૮૦
સમાધાન-નેહરુન' અનુત્તકિ મેદવુમારેત્તિ છે જ્ય' નામ । परिवडिओ य कमसे कलाउ सिग्ध अहिज्जेइ ॥ ९२ ॥ अह जाव्वणमणुपत्तो अहिलसणिज्ज सुरगणानपि । तो परिणइ धूयाओ नरेसराणं सुरूवाओ ॥ ९३ ॥ तत्थागओ कयाइवि सिरि वीरजिणेसरो विहरमाणो । तस्स तिए य सोउ जिणधम्मं सावओ जाओ ॥ ९४ ॥ अह विहरिऊण भयव पुणरवि तत्थागओ तओ दिक्ख । मेहकुमा गिद्द संविग्गो तस्स पासम्मि ॥ ९५ ॥
-અકાલે મેધના દેહદ (દાહલા) ધારિણીરાણીને થયા હતા તે અનુસારે તે કુમારનું ‘મેષકુમાર’ એવું નામ રાખવામાં આવ્યું હતું. અનુક્રમે તે વયે વધતા ગયેા, મેટા થયા અને કલાઓને જલદી શીખી ગયા. ।। ૨ । પછી દેવીઓથી પણ ઇચ્છનીય યૌવનને પામેલા મેધકુમાર મેા'ટા મે’ટા રાજાઓની સારા રૂપવાળી કન્યા-કુમારિકાઓને પરણ્યા ૫ ૯૩ ૫ કાઈક દિવસ ભગવાન્ મહાવીરમહારાજા વિહાર કરતા ત્યાં આવી સમવસર્યાં ( ત્યારે ) તેઓશ્રીની પાસે ધર્માંતે સાંભળીને તે મેઘકુમાર શ્રાવક થયા એટલે સમ્યક્ત્વ કે સમ્યક્ત્વ સાથે તે દેશિવરતિને પામ્યા ।।૯૪૫ પછી ભગવાન્ શ્રીમહાવીરમહારાજા દેશાંતરે માં વિહાર કરીને બીજી વખત જ્યારે રાજગૃહી આવ્યા ત્યારે સવેગ પામેલાા પામેલા એવા મેધકુમારે તેઓશ્રીની ભગવાન શ્રીમહાવીરદેવની) પાસે દીક્ષા અંગીકાર કરી પા! મલધારિહેમચંદ્રાચાય વિરચિત ભવભાવનામાં જણાવાયેલાં આ વચનેથી સિદ્ધજ છે કે શ્રી મેધકુમારે પહેલાં શ્રાવકપણું પાળાનેજ દીક્ષા લીધેલી છે. (ભગવાન મહાવીરના કેવલજ્ઞાનના પહેલાં ચામાસે મેધકુમારની દીક્ષા માનનારાએ આ ઉપરથી વિચાર કરશે )