________________
૯૦
સાગર
પાલવાજ જોઈએ વળી શાસ્ત્રોમાં આઠમ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનુ જણાવેલ છે અને સંપૂર્ણ પૌષધવ્રત પણ સંપૂર્ણ હેારાત્રને અંગે છે. રાત્રિભોજનની વિકૃતિ પણ સૂર્યના આથમવા પછી થતી રાત્રિને અંગેજ છે, માટે તપચ્ચક્ખાણમાં સૂર્યના ઉદ્દય અસ્તનેાજ પૂરા સંબંધ છે એમ માનવુ' જ જોઇએ. જો કે અહેારાત્રની ઉત્પત્તિ સૂર્યંના ઉદય અને અસ્તથીજ છે પણ સૂર્યમાસ ૩૦ દિવસને હોવાથી તેને સૌરતિથિ કહેવાય જ નહિ. અર્થાત્ ઉપવાસ આિ ઉચ્ચાર કમાસની અપેક્ષાએ, તિથિએની આરાધના ચંદ્રમાસની અપેક્ષાએ અને વ્રતનિયમાદિ અહેારાત્રની અપેક્ષાએ કરાય છે. આમ હાવાને લીધે તુમાસ જ્યારે એ થાય ત્યારે એક અવસરાત્ર માનીને તેની આગલી તિથિને ક્ષીણુ માનવાની જરૂર થઈ જાય છે પણ વૃદ્ધિ તે। હોય જ નહિ, પણ શાસ્ત્રોમાં જે ‘અતિરાત્ર' કહીને વૃદ્ધિ જણાવે છે તે તિથિની વૃદ્ધિ માટે કે સૂર્ય દિવસની વૃદ્ધિ માટે નથી પણ અહેરાત્રની વૃદ્ધિ માટે છે. જો તિથિ લઇએ તેા પર્ફ્ે વધવી જોઇએ અને સૌર દિવસ લએ તા ૬ દિવસ વધે માટે અહારાત્ર જ છ વધે એમ સમજવું.
પ્રશ્ન ૯૦૨–‘તું ખાલક છે. અણુસમજુ છે અને ધર્મને અજાણ્ છે’ એવા માતાપિતાના કથનના ઉત્તરમાં, ‘જાણું છું તે નથી જાણુતે અને નથી જાણતા તે જાણું છું' એમ કહેવુ વ્યાજબી છે ?
સમાધાન-અતિમુક્ત મુનિ માતાપિતાને એમ જણાવે છે કે–રાગ અને દ્વેષ એ એ આલવાળા હાય તે બાલ કહેવાય, પણ હું તેા રાગદ્વેષને ટાળવા તૈયાર છું અને તેમાં ખરી સમજણુ ભરણુથી બચવામાં અને દુર્ગતિથી આત્માને બચાવવામાં ગણાય. તેમાં આયુષ્યના અભાવથી મરણ થાય છે એ સમજુ છું. પણ મારૂં મરણ કર્યાં? કેમ ? કેટલે કાલે ? અને કયારે થશે? એ હું જાણતા નથી. (અર્થાત્ અનિયમિતપણે મરણ આવે છે માટે સમજણુતી સાથે જન્મ-મરણને ટાળનાર સંયમ માર્ગ લેવા જોઇએ.) વળી જીવેા નરક, તિય ́ચ, મનુષ્ય અને દેગતિમાં ભમે છે તે