________________
સમાધાન
૮૧
પ્રશ્ન ૮૭૯-શ્રીનંદીસૂત્રમાં અવધિજ્ઞાનના છ જેમાં પ્રતિપાતી' અને “અપ્રતિપાતી” એવા ભેદ ગણ્યા છે અને શ્રીતત્વાર્થમાં અવસ્થિત અને અનવસ્થિત એવા ભેદ કહ્યા છે તે તે શી રીતે સમજવું ?
સમાધાન–શ્રીનંદીસૂત્રમાં એક વખતના અવધિજ્ઞાનને અંગે ભેદ ગણ્યા હોય અને તેથી પ્રતિપાતી, “અપ્રતિપાતી ભેદો ગણે, અને શ્રીતત્વાર્થમાં ચાવત અવધિજ્ઞાનને વિચાર લીધેલ હોવાથી અવસ્થિત ભેદમાં સરખાવટ છતાં અનવસ્થિતમાં પ્રતિપાતી લેવા સાથે નવું ઉત્પન્ન થનાર “અવધિ પણ લીધું (ગયું) છે.
પ્રન ૮૮૦-તત્વાર્થકાર જ્યારે અનવસ્થિતમા “વધતું , ઘતું ૨, અને વધતું ઘટતું ૩ એ ત્રણેય ભેદ લે (ગણે) છે, તે પછી ૧દ્ધમાન અને અહીયમાન” એ બે ભેદ ગણવાની જરૂર શી?
સમાધાન-વર્ધમાન ભેદમાં અંગુલના અસંખ્યાતમા ભાગથી ક્રમસર વધતું અને હીયમાન”માં સર્વલેકમાં દેખીને અનુક્રમે ઘટતું અવધિજ્ઞાન લીધું છે, પણ અનિયમિત રીતે વધતું અને અનિયમિત રીતે ઘટતું અવધિ જણાવવા માટે અનવસ્થિતમાં વૃદ્ધિ અને હાનિ બે જુદાં અને ભેળાં લીધાં છે.
પ્રશ્ન ૮૮૧-તત્વાર્થભાષ્યકાર મહારાજા મતિજ્ઞાનાદિને સદ્દભાવ કેવલજ્ઞાન થાય ત્યારે હોય કે ન હોય એ બાબતમાં “ચિત ચિત' કહીને હોવાનું અને ન હોવાનું જણાવે છે, પણ પિતાને મત જણાવતા કેમ નથી?
સમાધાનજે કે મતિજ્ઞાનાદિની સાથે કેવલજ્ઞાન હોય અને ન હોય એવા બન્ને પ્રકારને ભાષ્યકાર વિના નામે જણાવે છે પણ ગ્રંથકારની શૈલી હોય છે કે પિતાના મતને પણ વિના નામે જણાવે. તેથી તેઓ એમ જણાવે છે કે આ મહારાદ્વારા કરાતું વ્યાખ્યાન આચાર્યવનું છે અને વિત’ કે જેથી જે મને લાગે છે તે જાણવું છું, પણ ખુદ સૂત્રકાર મહારાજ “સાવાએં' કહીને સ્પષ્ટ કરે છે કે