________________
સમાધાન
८७
ઉલ્લેખ ત્યાં થયો છે, અને તેથી શ્રીચંદ્રસૂરિ સમંતભદ્રસૂરિ વિગેરેનાં નામો જે વર્તમાન ગચ્છની પરંપરાની પટ્ટાવલીમાં છે તે શ્રીક૯પસૂત્રમાં નથી.
પ્રશ્ન ૮૫-નાગેન્દ્રકુલ, નાગિલીશાખા એક છે કે જુદા જુદા છે ?
સમાધાન–આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીનંદીસત્રની ટીકામાં નાફવંત પદને અર્થ “
નારું એ કહે છે, તેથી તે એક હેય તે ના કહી શકાય નહિ. શ્રીકલ્પસત્ર સ્થવિરાવલીમાં તો આર્યનાગિલ આચાર્યથી નાગિલશાખા એમ જણાવેલ છે, અર્થાત કલ્પસત્રમાં નાગિલ એવું નામ નથી આપ્યું અને ચંદ્ર-નિતિકુલેઆદિની વ્યાખ્યા પણ નથી એમજ ચંદ્ર, નિવૃતિ, નાગેન્દ્ર અને વિદ્યાધર આ ચારેય સાથે હતા.
પ્રશ્ન ૮૯૬-અભવ્યજીવોને આભોગિકમિથ્યાત્વ હેય કે નહિ ?
સમાધાન–મોક્ષને મેળવવાની ઈચ્છા જેને થાય તે અંત્યપુદગલપરાવર્તવાળો હેય છે એમ શ્રીહરિભદ્રસૂરિજી મેવાસગોવિ નનન્ચ' એમ કહી જણાવે છે. અર્થાત છેલ્લા પુગલપરાવર્ત સિવાય બીજા પુગલપરાવરોમાં એટલે કે અધિપુદગલપરાવર્ત બાકી હોય તે ત્યારે જીવને મેક્ષ મેળવવાને વિચાર પણ થાય નહિ, તેથી મોક્ષના સાધન તરીકે કુદેવાદિની આરાધના અભવ્યને ન હેય. સાંસારિક કારણે, પૌલિકભાવે તો તે સુદેવાદિ અને કુદેવાદિ બને આરાધે.
પ્રશ્ન ૯૯૭-જે વખતે પુનમે ચઉમાસી થતી હતી ત્યારે ચઉદશે પફખી અને પુનમે ચઉમાસી થતી હતી અને હમણાં ત્રણ ચઉમાસીએ પખી થતી નથી, તેથી ૫ખી પડિકામણની સંખ્યા ઘટી તેનું કેમ?
સમાધાન-ચઉદશે પફખી અને આષાઢી આદિ પુનમે ચઉમાસી, એવો નિયમ હતો, પણ પૂર્વધરોએ ચઉદશે ચઉમાસીની આચરણ કરી તેથી પખી તે દિવસે થતી નથી. પફખી ચઉમાસી ભેળાં ન થાય તેથી તે પફખી બંધ કરી. આચરણને બહાને વર્તમાનમાં શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દઈ પર્વે ઉડાવવાની કોઈ વાત કરે તો તે માર્ગ કહેવાય નહિ