________________
સાગર વધારવા માગે છે, તેઓ જ શ્રીઅભયદેવસૂરિજી ભગવાન તે શ્રીભગવતીજી વૃત્તિમાં તે સ્પષ્ટ જણાવે છે કે__ चतुर्थ भक्त यावद् भक्त त्यज्यते यत्र तत् चतुर्थभक्त', इय चोपत्रासस्य સંજ્ઞા પુર્વ ષષ્ટાવિભુપવાસયારિતિ (ા મ–૧) આ વચનથી સ્પષ્ટ જણાવે છે કે-પ્રથમથી ચોથા, છઠ્ઠા, આઠમા અને દશમા આદિ ભક્તોનાં પચ્ચખાણ કરાય અને એવી રીતે સામટાં ભક્તો ડાતાં હોવાથી જ છ8 અઠ્ઠમઆદિનાં સાથે પચ્ચખાણો દેવાં લેવાં તે શાસ્ત્રીય છે.
પ્રશ્ન ૮૭૬-સક શલાકા પુરૂમાં કઈ કઈ પદવીઓ એકથી વધારે વખત આવી શકે?
સમાધાન-ફક્ત ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પદવી ભવચક્રમાં એકજ વખત આવે; બાકી ચક્રવર્તિપણા વિગેરેની પદવીઓ ભવચક્રમાં ઘણું વખત આવી શકે છે. આજ કારણથી જિનનામકર્મને નિકાચતી વખતજ તમે સફH ” એવો નિયમ નિયુક્તિકાર મહારાજા વિગેરે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. અર્થાત સંસારચક્રને ત્રણ ભવે એટલે બાકી રહે તેવું કરીને જ જિનનામકર્મને નિકાચિત કરી શકાય એટલે નક્કી થયું કે તીર્થંકર પદવી તો ભવચક્રમાં એક જ વખત અને અને અંત્ય ભવમાજ હેય પરંતુ ચક્રવર્તિપણું આદિ પદવીઓના બંધ વખતે સંસારને ઓછો કરવાનો નિયમ ન હોવાથી તે પદવીઓ ભવચક્રમાં ઘણી વખત પણ આવી શકે, આજ કારણથી શ્રીભગવતીસૂત્રમાં દેવાધિદેવપણાનું આંતરૂં જણાવ્યું નથી પણ નરદેવપણાનું એટલે ચક્રવર્તિપણાનું આંતરૂં એક છવની અપેક્ષાએ જણાવેલું છે.
પ્રશ્ન ૮૭૨ -ભગવાન શ્રીજિનેશ્વર મહારાજાઓ તો તદ્ભવેજ મોક્ષે જાય છે પણ ચક્રવર્તિઓ તથા બલદેવ તે મોક્ષે પણ જાય અને સગતિએ જાય તે દેવલોક પણ જાય અને ચક્રવતી જે ચક્રવર્તિપણું છેડીને ત્યાગી ન બને તો તે નરકે પણ જાય તથા વાસુદેવો અને પ્રતિવાસુદેવ તે નરકેજ જાય. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તે તીર્થકર પણ