________________
સમાધાન
૭૭ સિવાયની ચક્રવર્તી પણા આદિની પદવીઓને ધારણ કરનારાઓ માટે ભની સંખ્યાને નિયમ ખરે કે નહિ ? પંદર ભવોથી વધારે ભ. ચક્રી વગેરે ન કરે એમ કેટલાક કહે છે તે ખરૂં છે ?
સમાધાન–જે કે વર્તમાન અવસર્પિણીના ત્રેસઠશલાકાપુરૂષમાં એકની એક પદવી બે વખત કેઈ પણ જીવને આવી (મળ)નથી, પરંતુ સર્વકાલ માટે એ નિયમ કરાતો નથી કે એકની એક પદવી એક જીવને બીજી વખત ન જ આવે. શ્રીભગવતી સત્રમાં કંઈક અધિક સમય, સાગરોપમનો આંતરે બીજી વખત ચક્રવર્તી પણું પ્રાપ્ત થાય, એમ સ્પષ્ટ જણાવે છે. વળી તેજ સ્થાને ઉત્કૃષ્ટ અંતર અપાદ્ધપુલપરાવર્તનું જણાવે છે તેથી એમ માની શકાય કે ચક્રવત થયા પછી પંદર ચક્રવર્તી આદિ મોક્ષે જાય એવું નિયમથી નથી.
પ્રશ્ન ૮૭૩-ચક્રવર્તીપણું આદિ પામ્યા પછી ફેર (ફરી) પણ ચક્રવતીપણું આદિ અપાદ્ધપુદગલપરાવર્ત પછી પામે તો શું ચક્રવર્તી પણું પામીને તિર્યંચાદિગતિમાં જાય? ત્રેસઠશલાકાપુરૂષ થયા પછી કઈ પણ તિર્યંચની ગતિમાં ન જાય એવો નિયમ નહિ ગણું ?
સમાધાન-પ્રથમ તે ભગવતીસૂત્રમાં જણાવેલ અપદ્ધપુદગલપરાવર્તનું અંતર તિર્યંચની ગતિમાં ગયા સિવાય પુરૂ થાય જ નહિ ભગવાન શ્રી મહાવીર મહારાજને જવ, ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા પછી ત્યાંથી નરકે જઈ સિંહ થયા છે અને પછી પણ અનેક ભો તિર્યચના કર્યા છે. ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ તથા છેલ્લે ભવ તીર્થકરને ભવ (શ્રી મહાવીર મહારાજ તરીકેને ભવ), એ બે ભવ વચ્ચે સે સાગરોપમ જેટલું અંતર ગણાય, તેમાં દેવલોક અને નરકના તો એંશી સાગરોપમ થાય, તે તે સિવાય બાકીને કાલ પૂરવા તિર્યંચ ગતિમાં જાય એ રીતે શાસ્ત્રકાર પણ તિર્યંચભ ગણાવે છે. આ પ્રશ્ન ૮૩૪-શ્રી મહાવીર મહારાજાએ નંદનઋષિના ભવમાં એક લાખ વર્ષ સુધી સાધુપણું પાળ્યું. અને તેમાં અગીયાર લાખ એંશી