________________
સાગર
પંચમી માટે તેનાથી પૂતિથિમાં ભલામણ કરી તેમ પુનમ માટે પણ સરખી ભલામ કરત, પણ તેમ ન કરતાં પુનમના ક્ષયે પુનમનું તપ કરવા યા શીવતુ ચાઃ' એમ સ્પષ્ટપણે જણાવ્યું છે, અને પંચમીના ઉત્તરથી જુદી રીતિએ ઉત્તર આપ્યા છે. અર્થાત્ પુનમના ક્ષયે ચૌદશને ક્ષય તે પતિથિ હાવાથ ન થાય તેથી તેમજ બ્રહ્મચર્યાદિ પાલનની બે વખત આરાધના પણુ એક તિથિમાં બને નહિ માટે ‘તેરશે ચૌદશ કરી ચૌદશે પુનમ કરવી' એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. કેટલાકા કહે છે કે ‘પુનમના ક્ષયે, ચૌદશના તપ કરતા હોય તેથી પુનમને તપ તેરશચૌદશે કરવા' એમ કહ્યું છે પણ આવું કહેનારાએ વિચારવું જોઇએ કુ–ચૌદશના તપ કરતા હેાય તેા પુનઃમના ક્ષયે પુનમનેા તપ કયારે કરવા ? તે જણાવ્યું નથી તેમજ ઉત્તરમાં પણ એમ નથી જણાવ્યું કે પુનમના તપ ચૌદશને તપ કરતા હોય તે તેરશચૌદશે કરવા.' વળી જો એમ હાય તા પંચમી અને પુનમના ક્ષયે, તેના તપ કરવાના ઉત્તરમાં જુદાપણું ઠામ પાડતાં ચેક્ખું જણાવત કે ‘પંચમી અને પુનમના ક્ષયે તેનું તપ તેની પૂતિથિમાં કરવું અને પછી જણાવત કે—જો ચૌદશે તપ કરવા સાથે પુનમના તપ કરનારા હોય તે તેરશૌદશે તે તે તપ કરે,' પરંતુ એમ નથી જણાવ્યું પણ પૂર્વની તિથિમાં પાંચમનું તપ કરવા ઉત્તર જૂદા આપીને જે ‘તેરશ–ચૌદશ’ એમ દ્વિવચનના પ્રયાગથી જણાવ્યું છે તેથી સ્પષ્ટ થાય છે કે—પુનમના ક્ષયે ચૌદશને પલટાવી તેરશે લાવવી અને ચૌદશને દિવસે પુનમના તપ કરવા; અને પરંપરા પણ એવીજ છે. વળી ઉદયપુર વિગેરેનાં ભંડારા તથા જૂની સમાચારીની પ્રતામાં પણ સ્પષ્ટપણે એમ લખે છે કે-પુનમનેા ક્ષય હાય ત્યારે તેરશને ક્ષય કરવા અર્થાત્ તેરશે ચૌદશ કરવી અને ચૌદશે પુનમ કરવી આ ઉપરથી નક્કી થાય છે કે પતિથિના ક્ષય ન કરવા. માટે ક્ષય પામતી પતિથિની પહેલાં પણ જો પતિથિ હોય તેા તે પાલની પતિથિથી પણ પહેલાંની અપતિથિને ક્ષય કરવા. આ સ્થાને કાલિકાચાય મહારાજને માનનારાએ ભાદરવા સુદ પાંચમના ક્ષય કે તેની