________________
સમાધાન
૫૭ વવાથી, સૂતક ઉઠાવવાથી, ઊંટડીના દૂધને અભક્ષ્ય કહેવાથી, ઓળી સરખી અસજઝાયમાં કાલગ્રહણ લઈ પદવીઓ કરવાથી સિદ્ધ છે અને તેથી તેઓ પોતાનું નવીન ટીપણું રદ કરશે નહિ એમ જણાય છે છતાં શાસ્ત્ર અને પરંપરાને માનનારો મનુષ્ય તે પરંપરા અને તેને અનુસરતો ઉપરને (અ) લેખ વાંચી કદી પર્વતિથિને ક્ષયે તેની પહેલાંની તિથિને ક્ષય કરવાનું કે માનવાનું, કહેવા કે લખવાની ભૂલ કરશે નહિ. વળી આજ અપર્વતિથિના ક્ષયની વાતમાં શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય જણાવે છે કે
'एतच्च त्वयाऽप्यङ्गीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्य सप्तम्यां क्रियमाणમષ્ટમસ્કૃત્યચ્ચાં ન મેત” અર્થાત બીજઆદિ પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો ક્ષય તે પણ કબૂલ કરેલ છે. જો એમ ન હોય તો ઉદયમાં સપ્તમી હોય ત્યારે અષ્ટમીનું કૃત્ય કહી શકાશેજ નહિં આ ઉપરથી પણ ચેપ્યું છે કે આઠમને ક્ષયે સાતમનો ક્ષય કરી તે દિવસે આઠમની આરાધના કરાય છે અને તે તિથિ આઠમના નામે બેલાય છે. વળી ક્ષીણ એવી પુનમની સ્થિતિ ચૌદશે જ છે એમ જણાવીને પુનમે કાંતો પુનમ રહેશે અને કાંતે પાક્ષિક રહેશે” એમ જણાવી, બે તિથિની ભેળી આરાધનાની “ના” કહે છે જુઓ : ___ 'आद्ये पाक्षिकानुष्ठानविलापापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषण, पञ्चदश्या gવ ચતુર્દશીન પરિશ્યમાનવાત' અર્થાત પુનમ માને તો પાક્ષિક અનુષ્ઠાનના નાશની આપત્તિ ઉભી થાય અને જે તેને પાક્ષિક અનુષ્ઠાન કહે તે સ્પષ્ટજ મૃષાવાદ છે, કેમકે પુનમને ચૌદશ કહે છે આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે બે પર્વતિથિઓ એકઠી થઈ શકે નહિ. વળી શ્રીહીરસૂરિજીએ ક્ષીણ પંચમીનું તપ તેની પૂર્વ તિથિમાં કરવું એમ કહ્યું તે મુખ્ય તે “પંચાંગની અપેક્ષાએ પૂર્વ તિથિ” એમ કહેવું જોઈએ. વાચકવર શ્રીઉમાસ્વાતિજીને પ્રૉષ તો પ્રસિદ્ધજ છે કે પૂર્વ તિથિ #ાર્યા (પ્રાથા) દ્ધ વાર્યા તથRT' એટલે પર્વતિથિના ક્ષયે પહેલાંની (પૂર્વની) અપર્વતિથિનેજ પર્વ તિથિ કરવી, અને જે પર્વતિયિ બેવડી