________________
સમાધાન
૫૩
સમાધાન–ઉદયવાળી તિથિ ન મળે કે કાઈક કારણથી ઉદ્દયવાળી પતિથિ ન લઈ શકાય તાપણુ જે દિવસે તે તે પતિચિતા ભાગવટા હોય, તે તે દિવસને તે તે પતિથિ તરીકે આરાધાય તેમાં અડચણુ નથી, કેમકે શ્રીધર્મસાગરજી મહારાજ તિથિના ભાગની હયાતીને આધારભૂત ગણે છે. તત્ત્વતરંગિણી પત્ર ૩-તદ્દન્ધસ્યાવ્યમાવા' અર્થાત્ પુનમને દિવસે ચૌદશના ભાગના ગધ પણ નથી, વળી ચૌદશે ક્ષીણુપુનમની વાસ્તવિક સ્થિતિ છે એમ જણાવતાં કહે છે કે વ્રુસ્તિત્વન ચતુરા પોળમાસ્યા વાસ્તવ્યેવ સ્થિતિઃ ।' અર્થાત્ ક્ષીણુ હોવાથી ભાગ હાવાને લીધે ચૌક્શમાં પુનમની ખરેખરી િિસ્થતિ છે એમ કહેવુ તે પણ ભાગની અપેક્ષાએજ કહેવાય વળી ખરતરા ચૌદશના ક્ષયે, પુનમે ચૌદશ કરી પાક્ષિક કરે છે તેને અંગે જે જણાવે છે કે-‘તર્માન્યામાયેષ્ટિ' અર્થાત પુનમને દિવસે ચૌદશના ભાગની ગધ પણ નથી તેા પુનમે ચૌદશ કેમ થાય ? આ ઉપરથી જેઓ પુનમના ક્ષયે તેની આરાધના તેરશે કરવાનું કહે છે તેને તેરશને દિવસે પુનમના ઉદય કે ભાગતી ગંધ પણ નથી તે વિચારવાનું છે જેઓ પુનમના યે તેરશના ક્ષય કરે છે તેમને તેા તેરશે ચૌદશા અને ચૌદશે પુનમને, ભાગવટે છે. એ ચાખ્ખું જ છે. વળી જેએ પુનમના ક્ષયે ચૌદશને ઉદય અને પુનમના ભાગવટા માની બેગાં કરવા માગે તેઓએ ખરેખર વિચારવું જોઈએ કે જે તપસ્યા માત્રને અંગે પ્રશ્ન હેાત તે શરૂઆત પુનમની ગણી લેત પણ સચિત્તત્યાગ, અબ્રહ્મયામ (બ્રહ્મચય - પાલન) જેવા દિનપ્રતિબદ્ધ નિયમેામાં બે દિવસ કયાંથી લાવશે ? વળી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ચાદ્યમુદ્રિપુષ્નિમાસિનીમુળ" એમ કહી ચૌદશ અને પુનમ કે અમાવાસ્યા બને દિવસેાના પૌષધેા કરે છે, અને તે પ્રમાણે એ તિથિના પૌષધેા કરનારાને એકજ ચૌક્શને દિવસે ચૌશ અને પુનમનાં પૌષધા કેવી રીતે કરાવી શકાશે?
પ્રશ્ન ૮૪૫-૫તિથિ માનવાનું લક્ષણ શું ? કેટલાકા કહે છે કે ઉદયવાળી અને સમાપ્તિવાળી હોય તે તિથિ. અથવા ઉદયવાળીતિથિ