________________
સાગર
પ્રશ્ન ૭૮૪–ભગવાન જિનેશ્વરોને સમ્યક્ત્વ થાય એને વરબોધિજ કહેવાય અને અન્ય જીવોને સમ્યફ થાય તે સામાન્ય રીતે સમ્યગ્દર્શન કહેવાય એમ ખરું?
સમાધાન–આવશ્યક નિર્યુક્તિકાર મહારાજ વિગેરે તે
vzમને વેદ્ધિ વમળ' વિગેરે પાઠથી શ્રી મહાવીરમહારાજ તીર્થકરને થયેલા સમ્યક્ત્વને પણ સમ્યક્ત્વજ કહે છે. શ્રી તીર્થકર મહારાજાના સમ્યફવને વરબધિજ કહેવાય. એમ કહેનારે આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય, ટીકા કે ચરિત્રોમાંથી કોઈ તેવો પુરા રજૂ કરવો જોઈએ.
પ્રશ્ન ૭૮૫-ભગવાન જિને અનાદિકાલથી પરોપકારીપણાવાળાજ હોય એમ માનવામાં તે, તેઓને ક્ષાયિકાપશમિક ભાવઆદિનું અનાદિપણું ન હોવાથી (અને એમ ક્ષાયિક ભાવનું અનાદિપણું માનવું એ જૈનશાસ્ત્રોની માન્યતાવાળાને ન શોભે પણ) સમ્યફવા પામ્યા પછી એકાંતે પરોપકાર કરવાવાળા માની તે ભગવાનના આદિ સમ્યકત્વને વરઓધિલાભ માનીએ તે શી હરકત ?
સમાધાન–ભગવાન મહાવીર મહારાજાદિ તીર્થકરના જીવો પણ નયસાર કે ધનસાર્થવાહઆદિના ભાવોમાં જે સમ્યકત્વ પામ્યા છે તે સમ્યક્ત્વ છેલા ભવ સુધી નિયમિત રહે જ એ નિયમ નથી. ખુદ ભગવાન મહાવીર મહારાજનો છવજ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પછી અનેક વખત સમ્યકત્વને વમનારો અને અસંખ્ય કાલ સુધી સ્થાવરપણામાં ભમે છે, માટે જે સમત્વ છેલ્લા ભવ સુધી ટકે અને જે સમ્યક્ત્વની હયાતિમાં બીતીર્થંકર-નામકર્મ નિકાચિત કરવામાં આવે તેજ સમ્યકૃત્વને વરબોધિલાભ તરીકે કહી શકાય, સામાન્ય સમ્યફવના લાભમાત્રને વરબોધિલાભ માનીએ અને તે સામાન્ય સમ્યફવ થયા પછી સર્વદા પરોપકારીપણું જ હોય એમ માનીએ તો ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં કરેલ પરિવ્રાજકત્વ, કપિલ આગળ કરેલ