________________
૩૪
સાગર
અપાય અને પછી ષડ્જવનિકાય અધ્યયનના પઠન અને યાગ થવાથી નિરતિચાર ચારિત્ર હોય છતાં તે પર્યાય છેદીને મહાત્રતાને આરેાપ થાય છે. પશુ બાવીશ ભગવાનના શાસનમાં છેદેપસ્થાપનીયચારિત્ર ન હોવાથી સામાયિકચારિત્રની સાથેજ ચાર મહાવ્રતા સ્થાપન કરતા હતા. ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી તે માટેજ આવ૦ ૫૬૩માં જણાવે છે કે
‘मध्यसाः सामायिकस ंयममुपदिशन्ति, यदैव सामायिकमुच्चार्यते तदेव व्रतेषु સ્થાવ્યતે’ અર્થાત્ બાવીશ તીથંકરના સાધુએ સામાયિકચારિત્રને ઉપદેશ આપે છે. જ્યારે સામાયિકચારિત્ર ઉચ્ચરાવાય ત્યારેજ વ્રતામાં સ્થાપન કરાવાય છે. આજ કારણથી પુંડરીકજ રાજઋદ્ધિના ત્યાગ કરી કડરીકનેા સાધુપણાના વેષ લઈ પ્રાણાતિપાતાદિ ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, આ વાત જ્ઞાતાધર્મકથાસૂત્રમાં કહેલી છે.
પ્રશ્ન :૦૮-દિવસને અંતે કરાય તે દૈસિક અને રાત્રિને અંતે કરાય તે રાત્રિક પ્રતિક્રમણ કહેવાય છે અને શાસ્ત્રકારો પણ મન્તો અદ્દો નિસન્ન થ’ એમ આવશ્યકના અર્થ દેખાડતાં જણાવે છે તેા પછી પક્ષને છેડે કરાય તે પાક્ષિક, ચાતુર્માસને છેડે કરાય તે ચાતુર્માસિક અને વર્ષાંતે અ ંતે કરાય તે વાર્ષિક એટલે સાંવત્સરિક એમ વ્યુત્પત્તિથી પક્ષને અંતે પુનમે પાક્ષિક, ચામાસાને અંતે ચઉમાસી, વર્ષને અંતે વાર્ષિક એટલે પુનમેજ પુખ્ખી, ચમાસી અને સવચ્છરી થવાં જોઇએ તે ?
સમાધાન-આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિજી આવ૦ ૫૬૩માં દેવસિક અને રાત્રિકને માટે ‘વિનિવૃત્ત' અને નિનિવૃત્ત' એમ કહી દિવસ અને રાત્રિને વ્યવહારથી લેવાના સૂચવી પાક્ષિકાદિની વ્યુત્પત્તિમાં ‘વૃક્ષાતિયારનિવૃત્ત’ એમ સાક્ષાત્ કહી ઉમાસી અને સ ́વચ્છરીમાં તેની ભલામણ ‘વ” ચાતુર્માસિ” ‘સાંવત્સરિ’એવા પદોથી કરે છે તેથી તે પુખ્ખી, ચમાસી અને સવચ્છરી વ્યાવહારિક પક્ષ, ચઉમાસ અને વર્ષના અત ઉપર ધારણ નહિ રાખતાં, પક્ષ આદિના અતિચારા ઉપર ધારણ રાખે છે એમ જણાવે છે તેથી જેમ સવચ્છરી વ્યાવહારિક વને અ ંતે